________________
અડતીસવે સમવાયમેં પાર્શ્વનાથ અર્હત કે ગણ ઔર ગણધર આદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર આડત્રીસ (૩૮) સંખ્યાવાળાં સમવાયાનું કથન કરે છે— 'पासस्स णं अरहओ' इत्यादि
ટીકા-પુરૂષશ્રેષ્ઠ પાર્શ્વનાથ અહ ંત પ્રભુની આડત્રીસ હજાર આયિકાએ ઉત્તમ રીતે આયિકા સ ંપ હતી. હૈમવત અને હૈરણ્ય ક્ષેત્રાની જે જીવાએ છે તેમના ધનુપૃષ્ઠ ૩૮૭૪૦ (આડત્રીસ હજાર સાતસે ચાળીશ) ચાજન અને એક યેાજનના ૧૯ ભાગમાંથી ૧૦ ભાગ પ્રમાણથી થેાડું છુ. વિસ્તારની અપેક્ષાએ કહેલ છે. હૈમવત ખીજું ક્ષેત્ર છે અને હૈરણ્યવત છઠ્ઠુ ક્ષેત્ર છે. તે બન્ને ક્ષેત્ર જ ખૂદ્વીપમાં છે. તેથી તે બન્ને ક્ષેત્રોથી યુકત જબુદ્વીપની દક્ષિણ અને ઉત્તર દિશાની વિધિ કે જે ગાળાકાર છે, તે દારી ચડાવેલ ધનુષના પૃષ્ઠ જેવી લાગે છે. તે કારણે તે બન્ને પરિધિખાનું નામ ધનુ પૃષ્ઠ કહેલ છે. અહીં સુધી આકાશના પ્રદેશાની જે સરલ ૫કિતએ છે તે જીવા–પ્રત્યંચા જેવી હાવાને કારણે તેને જીવા કહે છે ગિરિરાજ મેરૂપ તના બીજો કાંડ ૩૮ આડત્રીસ હજાર ઊંચા છે. ક્ષુદ્રિકા વિમાન પ્રવિભકિતના કાલિશ્રત વિશેષના-ખીજા વર્ગીમાં આડત્રીસ (૩૮) ઉદ્દેશનકાલ કહેલ છે કાલિકાશ્રુત વિશેષ કે જે ક્ષુદ્રિકા વિમાંન પ્રવિભકિતને ઓળખાય છે, અને જે અંગ ખાહ્યશ્રુત રૂપ છે તેના વિચ્છેદ થવાથી તે હાલ ઉપલબ્ધ નથી. સુમેરૂ પર્વતને ‘અસ્ત’ નામ આપવાનુ કારણ એ છે કે સૂર્ય તેની પાછળ આવી જાય છે ત્યારે સૂર્ય અસ્ત પામ્યા વ્યવહારમાં કહેવાય છે. ા. છછણા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૪