________________
રાજીત એ વિમાનવાસી દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની કહી છે. જે દેવે સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તે દેવાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની કહી છે તે દેવા ૩૭ તેત્રીસ અમાસ બાદ બાહ્ય માલ્યતરિક શ્વાસેાચ્છવાસ ગ્રહણ કરે છે, તે દેવાને ૩૩ તેત્રીસ હજાર વર્ષ વ્યતીત થાય ત્યારે આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવામાં કેટલાક જીવા એવા હાય છે કે જે ૩૩ તેત્રીસ ભવ કર્યાં પછી સિદ્ધપદ પામશે. આત્માના અનંત જ્ઞાનાદિક ગુણાના ભેાકતા થશે આ સંસારથી સČથા મુક્ત થશે, પિિનવૃત્ત થશે, અને સમસ્ત દુઃખાને નાશ કરશે. ાસૂ, ૭૧૫
ચૌંતીસવે સમવાય મેં તીર્થંકરો કે અતિશય કા નિરૂપણ
હવે સૂત્રકાર ૩૪ ચેત્રીસ સંખ્યાવાળા સમવાયાનું કથન કરે છે—ોરીનું વેટા” સ્થાનિ
તીકરાના ૩૪ ચેાત્રીસ અતિશય કહ્યા છે. અતિશય એટલે પ્રભાવ તે ૩૪ અતિશય નીચે પ્રમાણે છે
(૧) વાળ, દાઢી, રામ અને નખની વૃદ્ધિ થતી નથી, આ પહેલે અતિશય થયા (ર) રાગરહિત અને મળલેપ રહિત શરીર હે।ય છે, આ ખીો અતિશય છે. (૩) ગાયના દૂધ જેવુ ધવલ માંસ અને શાણિત હોય છે, આ ત્રીજો અતિશય
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫૮