________________
સ્થાન છે. જે માણસ અધાર્મિક ગોનું–તંત્ર શાસ્ત્રાનુસાર પ્રાણી ઉપમર્દન આશ્રિત વશીવાણ આદિ પ્રયોગોનું-પિતાના સન્માન તથા સત્કારને માટે અને પ્રિય વ્યકિતને ખુશ કરવાને માટે-વારંવાર સેવન કરે છે તે મહામહનીય કમને બંધ બાંધે છે. બા મેહનીયનું ૨૭સત્તાવીસમું સ્થાન છે. જે મનુષ્ય મનુષ્યભવ સંબંધી અથવા પરલોકદેવલોક- સંબંધી શબ્દ દિરૂપ ભેગોને ભેગવવા છતાં પણ તૃપ્ત થતું નથી, અને અસંતુષ્ટ રહીને જ તેમને ભોગવે છે તે મહાહનીય કર્મને બંધ બાંધે છે. એટલે કે કામભોગનો તીવ્ર અભિલાષી મનુષ્ય મહામહનીય કર્મ બાંધે છે, આ મહા મેહનીયનું ૨૮ અઠ્ઠાવીસમું સ્થાન છે. જે કોઈ મનુષ્ય દેવોની ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, બળ અને વીર્યને અવર્ણ વાદ કરે છે તે મહામૂખ મહામહનીય કમને બંધક થાય છે. આ મહામહનીયનું ૨૯ ઓગણત્રીસમું સ્થાન છે. જ્ઞાનથી વિહીન એ જે મૂઢ જિન ભગવાનની જેમ મારો પણ આદર સત્કાર થાય તે પ્રકારની વાસનાથી યુકત અંત:કરણવાળો થાય છે, અને તે કારણે જે દેને યક્ષને, તથા ગુહ્યકેને દેખી શકવા છતાં પણ પિતે તેમને દેખી શકે છે એમ કહે છે એટલે કે પોતાની જુઠી કીતિ ફેલાવે છે- તે મહામોહનીય કર્મને બંધ બાંધે છે. આ મેહનીયનું ત્રીસમું સ્થાન છે. તે સૂ. ૬૪l
તીસવે સમવાયમેં તીસ મુહુર્ત કે નામ કાનિરૂપણ
ટીકાર્થ_“જે સુચ્છા : સ્થવિર મંડિત પુત્ર કે જે છઠ્ઠા ગણધર હતાં તે ત્રીસ વર્ષ સુધી સાધુ પર્યાયનું પાલન કરીને સિદ્ધગતિ પામ્યાં, બુદ્ધ થયાં, સમસ્ત કર્મોનો આત્યંતિક ક્ષય કરીને સંસારથી મુકત થયાં, પરિનિવૃત થયાં અને સમસ્ત દુખેથી રહિત થયા મુહૂર્તા પ્રમાણની અપેક્ષાએ દરેક રાતદિવસ ત્રીસ મુહૂર્તના મનાય છે. એ ત્રીસ મુહૂત્તને નામ આ પ્રમાણે છે(૧) રૌદ્ર, (૨) સકત, (૩) મિત્ર, (૪) વાયુ, (૫) સુપીત, (૬) અભિચંદ્ર. (૭) મહેન્દ્ર, (૮) પ્રલમ્બ, (૯) બ્રહ્મ, (૧૦ સત્ય, (૧૧) આનંદ, (૧૨) વિજય, (૧૩) વિશ્વસેન, (૧૪) પ્રાજાપત્ય, (૧૫) ઉપશમ, (૧૬) ઈશાન, (૧૭) તુષ્ટ, (૧૮), ભાવિ તાત્મા, (૧૯) વૈશ્રવણ, (૨૦) વરુણ, (૨) શતઋષભ, (૨૨) ગંધર્વ, (૨૩) અગ્નિવૈશાયન, (૨૪) આતપ (૨૫) આવર્ત (૨૬) ત્રસ્તપ (૨૭) ભૂમહ [૧૮] ઋષભ (ર૯) સર્વાર્થસિદ્ધ અને(૩૦)ઔરાક્ષસ. અરનાથ અહત ૩૦ ત્રીસ ધનુષપ્રમાણ ઊંચા હતા સહસ્ત્રાર દેવેન્દ્ર દેવરાજના ૩૦ ત્રીસ હજાર સામાનિક દેવ છે. ૨૭ તેવીસમાં
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪૬