________________
જે સાધુ જેટલા અપરાધ કરે તે પ્રમાણે તેટલાં જ પ્રાયશ્ચિતૌ દેવા તેનું નામ “ ના ગોપUTI' છે. અનેક અપરાધે જેનાર્થ થઈ ગયા છે એવા સાધુના તે અપરાધેનું છ મહિનામાં જ સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરાવી દેવું, તેનું નામ ગા આપે છે. ભવસિદ્ધિક જેમાં કેટલાક જીવની મિહનીય કર્મની અઠ્ઠાવીસ ૨૮ પ્રકૃતિ સત્તા પર રહે છે. તે આ પ્રમાણે છે
સમ્યકત્વવેદનીય ૧, મિથ્યાત્વવેદનીય ર, સમ્યકત્વમિથ્યાત્વવેદનીય ૩, સેળ કષાય, નવ નેકષાય. આ રીતે કુલ ૨૮ અઠાવીસ થાય છે.
આભિનિધિક જ્ઞાન ૨૮ અઠ્ઠાવીસ પ્રકારનું કહ્યું છે
(૧) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ, (૨) ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ, (૩) ધ્રાણેન્દ્રિય અર્થવગ્રહ, (૪) જિહવેન્દ્રિય અથવગ્રહ, (૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, (૬) ને ઈન્દ્રિય અર્થાવગ્રહ, (૭) શ્રોત્રપ્રિય વ્યંજનાવગ્રહ, (૮) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૯) જિહવે ન્દ્રિય વ્યંજનાગ્રહ, (૧૦) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૧) શ્રોત્રેન્દ્રિય જન્ય ઈહા, (૧૨) ચક્ષુઈન્દ્રિય જન્ય ઈહા, (૧૩) ધ્રાણેન્દ્રિય જન્ય ઈહા, (૧૪) જિહ્વા ઈન્દ્રિય જન્ય ઈહા, (૧૫) સ્પર્શ ઈદ્રિય જન્ય ઈહા, (૧૬) ઈન્દ્રિય જન્ય ઈહા, (૧૭) શ્રોત્રેન્દ્રિય જન્ય અવાય, (૧૮) ચક્ષુઈન્દ્રિય જન્ય અવાવ, (૧૯) ધ્રાણેન્દ્રિય અવાય, (૨૦) જિહવા ઇન્દ્રિય જન્ય અવાય, (૨૧) સપશન ઇન્દ્રિયજન્ય અવાય, (૨૨)
ઈન્દ્રિય જન્ય અવાય, (૨૩) શ્રોત્રેન્દ્રિય જન્ય ધારણા, (૨૪) ચક્ષુઈન્દ્રિય જન્ય ધારણા ૨૫, ધ્રાણેન્દ્રિય જન્ય ધારણા(૨૬)જિહવા ઈન્દ્રિય જન્ય ધારણા,[૨]સ્પર્શન ઈન્દ્રિય જન્ય ધારણ અને (૨૮)ને ઈન્દ્રિય જન્ય ધારણા,
ઈશાન ક૯૫માં ૨૮ અઠ્ઠાવીશ લાખ વિમાન રૂપ આવાસ છે દેવગતિનો બંધ બંધાત જીવ નામકની ૨૮ અઠયાવીસ પ્રકૃતિને બંધ બાંધે છે. તે ૨૮ અઠ્ઠાવીશ પ્રકૃતિ નીચે પ્રમાણે છે [૧દેવગતિ નામકર્મ, (૨) પંચેન્દ્રિય જાતિ નામકર્મ ]િ વૈકર્વિક શરીર નામકર્મ (૪)તૈજસ શરીર નામકર્મ,(૫)કામણ શરીર નામકર્મ, (૬)સમચતુરન્સ સંસ્થાના નામકર્મ, (૭) વૈકુવિક શરીર અંગે પાંગ નામકર્મ,(૮)વર્ણ નામકર્મ (૯) ગંધનામકમ (૧૦) રસનામકર્મ, (૧૧) ૫શ નામકર્મ, (૧૨) દેવાનુ પૂવીનામકર્મ, (૧૩) અગુરુ લઘુ નામકર્મ, (૧૪) ઉપઘાત નામકર્મ, (૧૫) પરાઘાત નામકર્મ, (૧૬) ઉચ્છવાસ નામક (૧૭) પ્રશસ્ત વિહાયે ગતિ ન મકમ (૧૮) ત્રસ નામકમ (૧) બાદર નામકર્મ, (૨૦) પર્યાપ્ત નામકર્મ, (૨૧) પ્રત્યેક શરીર નામકર્મ, રર થી ૨૬ તથા સ્થિર અસ્થિરમાંથી, શુંભ અશુભ માંથી, સુભગ દુર્ભાગમાંથી, સુસ્વર દુઃસ્વરમાંથી આદેય અનાદેયમાંથી કોઈ એક એક પ્રકૃતિર(ઈયશઃ કીર્તિ નામકર્મ. અને નિર્માણ નામકર્મ ૨૮ આ રીતે ૨૮ અઠ્ઠાવીસ નામકર્મની પ્રકૃતિનો બંધ બાંધે છે. એજ પ્રમાણે નારકી જીવ પણ નરકગતિને બંધ બાંધતો કે નામકની ૨૮ અઠ્ઠાવીસ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૮