________________
અડાવીસ ભેદ થઇ જાય છે. પ્રાયશ્ચિત્તને ઘટાડવા માટે તેને અધું કરી નાખવુ તેનુ નામ ઉપધતિકા છે. તે આ પ્રમાણે થાય છે દ્વેષ થઇ જત પ્રાયશ્ચિત્ત ધારણ કરનાર મુનિ વર્ડ ફરીથી દેષ થઈ જાય અને જ્યારે તે પાંચ રાત્રિ શુદ્ધિ ચેાગ્ય અને માસ શુદ્ધિ ચેગ્ય એ પ્રાયશ્ચિત્ત ધારણ કરવાને પાત્ર બને ત્યારે માસના અર્ધા ૧૫ પંદર દિવસ અને પાંચ દિવસના અર્ધા રાા અઢિ દિવસ, આ રીતે કુલ ૧૭ાા સાત સત્તર દિવસ પૂર્વદત્ત પ્રાયશ્ચિત્ત ઉમેરી દે !માં આવે છે તેથી ૧ એક માસ અને પાંચ રાત્રિનુ તે પ્રયશ્ચિત્ત ૧૭।ા સાડાસત્તરદિવસનુ થાય છે. તેનું બીજુ નામ લધુ પ્રાયશ્ચિત્ત પણ છે, કારણ કે આ પ્રાયશ્ચિત્ત હળવુ થાય છે. એ જ રીતે પાંચ પાંચની વૃદ્ધિ કરતાં ૨૫ પચીસ દિન સહિત પૂર્વના માસિક પ્રાયશ્ચિત્તોને ધારણ કરતાર મુનિ જે ફરીથી પણ પચ્ચીશ રાત્રિ શુદ્ધિ યોગ્ય અને માસ શુદ્ધિ યોગ્ય બન્ને ઢાષા કરી બેસે તા એ સ્થિતિમાં માસથી અર્ધા ૧૫ પંદર દિવસ, અને પચ્ચીસ દિનથી અર્ધા ૧૨૫ સાડાબાર દિન, એ અન્ને મળીને કુલ રણા સાડીસત્તાવીશ દિનનું ૯ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. એ જ પ્રમાણે પૂર્વ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરનાર મુનિ જો ફરીથી માસિક, દ્વિમાસિક બન્ને દોષને પાત્ર બને તે એ ઉપધાતિક પ્રાયશ્ચિત્ત અનુસાર તે ૧૫ દોઢ માસનુ લધુ પ્રાયશ્ચિત્ત ધારણ કરશે, કારણ કે ૧ એક માસથી અર્ધા ૧૫ પંદર દિવસ અને બે માસથી અર્ધા ૧એક માસ, એ બન્ને મળીને ! દોઢ માસનુ' તેદ્વિમાસિક ૯ પ્રાયશ્ચિત્ત થાય છે. એ જ પ્રમાણેની વ્યવસ્થા છ માસ સુધીના પ્રાયશ્ચિત્તોમાં સમજી લેવાની છે. જે પ્રાયશ્ચિત્તમાં લઘુકણું રૂપ ઉપઘાત થતે નથી તે પ્રાયશ્ચિત્ત દેવાની જે પ્રકારની વિધિ કહી છે તે પ્રમાણે જ પ્રાયશ્ચિત્ત દેવું જે દોષની શુદ્ધિ જેટલા પ્રમાણના પ્રાયશ્ચિત્તયા થતી હોય એટલા પ્રમાણમાં પૂરે પૂરૂ પ્રાયશ્ચિત્ત દેવું તેનું નામ અનુપધ ત આરાપણા છે. તેનુ ખ જું નામ ગુરૂ પ્રાયશ્ચિત્ત પણ છે. ઉપભાગ્ય પ્રાયશ્ચિત્તને અર્ધું કરીને આપવું તેનુ' નામ ઉપઘાત અને પૂરે પૂર્ આપવું તેનુ' નામ અનુપઘાત છે. કહ્યું પણ છે
द्वेण छिन्नसेसं, पुग्वद्वेणं तु संजुयं काउं देजाय लहुदाण, गुरुदाणं तत्तियं चेवा ॥ १ ॥
તેનું તાત્પય એવું છે કે પૂદત્ત પ્રાયશ્ચિત્તની સાથે પછીથી દેવામાં આવેલ પ્રાયશ્ચિત્તના અર્ધા ભાગ કરીને ઉમેરવા, તેને ઉપાતિક આાપણા કહે છે, અને જે પ્રાયશ્ચિત્ત જેટલા પ્રમાણમાં દેષાનુસાર લાગવવા ચેગ્ય હાય તેટલુ તેને પ્રાયશ્ચિત્ત આપવુ. તેમાંથી એછું ન કરવુ. તેને અનુપધાતિક આપણા કહે છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૭