________________
અહીં અષાઢી પૂર્ણિમા શબ્દ “કર્કસંક્ર તિ” ને વાચક છે તે દિનથી લઈને ૨૧ એકવીસ દિવસ કરતાં શેડ વધુ સમય પછી પૌરુષી છાયા ૨૭ સત્તાવીસ અંગુલા પ્રમાણ હોય છે
ભાવાર્થ – આ સૂત્ર દ્વારા સૂત્રકારે ૨૭ તાવીસ સંખ્યા વાળાં સમવાયાંગનું કથન કર્યું છે. જેમાં તેમણે પ્રાણાતિપ ત આદિ વિરમણ રૂપ સાધુના ૨૭ સત્તાવીસ મૂળગુણ દર્શાવ્યા છે અભિજિતુ નક્ષત્ર સિવાયના બાકીના ૨૭ સત્તાવીસ નક્ષત્રો આ જબૂદ્વીપમાં વ્યવહાર ચાલે છે, ધાતકી ખંડ આદિ દ્વીપમાં નહીં નક્ષત્ર માસમાંચદ્રમા ૨૭ સત્તાવીસ નક્ષત્રોની સાથે રહે છે તેથી ર૭ સત્તાવીસ નક્ષત્રોને એક નક્ષત્ર માસ થાય છે સૌવ અને ઇશાન ક૯પમાં વિમાન પૃથ્વી સત્તાવીસ સે (૨૭૦૦) યોજનની છે. સમ્યકત્વરૂપ દેશઘાતિ કર્મની પ્રકૃતિથી રહિત મિથ્યાષ્ટિ જીવના મોહની કમની ર૭ સત્તાવીસ અંશુલ પ્રમાણ પૌરુષી છાયા કરે છે. ત્યાર બાદ પ્રકા૨ના હાસથી દિવને હાસ કરતો થકે અંધકારની વૃદ્ધિથી રાત્રિની વૃદ્ધિ કરે છે. સૂ૫
સત્તાઇસવે સમવાયમેં નારયિકે સ્થિત્યાદિ કાનિરૂપણ
ટીકાથ–મીએi રૂાહિ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ સત્તાવીસ ૨૭ પલ્યોપમની કહી છે નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ સત્તાવીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેની સ્થિતિ ર૭ સત્તાવીસ પત્યે મની કહી છે સૌધર્મ અને ઈશાન, એ બને કપમાં કેટલાક દેવેની સ્થિતિ ૨૭ સત્તાવીસ પલ્યોપમની કહી છે. મધ્યમ ઉ૫રિતન ગ્રેવેયક નિવાસી દેવેની જઘન્ય સ્થિતિ ર૭ સત્તાવીસ સાગરોપમની કહી છે. જે દેવે મધ્યમ મધ્યમ રૈવેયક વિમાનમાં રહે છે, તેમની જઘન્ય સ્થિતિ ૨૭ સાગરોપમની કહી છે. તે દેવો સત્તાવીસ (૨૭)અધમાસે-૧૩ સાડાતેર માસ–બાદ બાહ્ય આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ લે છે. તે દેને સત્તાવીસ હજાર વર્ષે યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે દેવામાં કેટલાક એવા દેવો હોય છે કે જે ર૭ સત્તાવીસ ભવ કર્યા પછી ભવિષ્યમાં સિદ્ધપદ પામશે, આત્માના અનેક જ્ઞાનાદિક ગુણેના ભકતા થશે, આ અપાર સંસારમાંથી સદાને માટે મુક્ત થશે, પરિનિર્વત થશે, અને સમસ્ત પ્રકારનાં દુઃખનાશ કરશે. સૂ.૫૮
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૪