________________
કાળમાં તેવીસ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા. તેમના નામ આ પ્રમાણે છેઅછત, સંભવ અભિનંદન એમ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી સુધીના તીર્થ કરે અષભ અહ°ત પૂર્વભવના ચક્રવર્તી હતા, પરા
તેઈસે સમવાયમેં નાર િકેસ્થિત્યાદિ કાનિરૂપણ
ટીકાથી રુદિ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૩ તેવીસ પોપમની કહી છે. નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૩ તેવીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવામાં કેટલાક દવેની સ્થિતિ ૨૩ તેવીસ પલ્યોપમની કહી છે. સૌધર્મ અને ઈશાન કપિમાં કેટલાક દવાની સ્થિતિ ૨૩ તેવીસ પલ્યોપમની કહી છે. અધસ્તન મધ્યમ નામના બીજ રૈવેયક વાસી દેવાની જઘન્ય સ્થિતિ ૨૩ તેવીસ સાગરેપમની છે. જે દેવ અધસ્તન અધતન નામના પ્રવેયક વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ તેવીસ સાગરોપમની કહી છે, તે દે તેવીસ અમાસો-સાડા અગિયાર મહિના બાદ બાહ્ય આભ્યન્તરિક. શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેને તેવીસ હજાર વર્ષ વ્યતીત થાય ત્યારે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલાક દે એવા હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તેઓ તેવીસ ભવ કર્યા પછી સિદ્ધપદ પામશે, આત્મિક જ્ઞાનાદિક ગુણોના જ્ઞાતા થશે, આ સંસારથી મુક્ત થશે, પરિનિવૃત થઈ જશે અને સમસ્ત દુઃખોને નાશ કરશે સૂ, પરા
ચોવીસવે સમવાય મેં ચોઈસ તીર્થકરો કાનિરૂપણ હવે સૂત્રકાર વીસ સંખ્યાવાળાં સમવાય બતાવે છે–ત્રીરં વારિવા! રૂલ્યારિ !
ટીકાથે-ચાવીસ દેવાધિદેવ તીર્થંકર પ્રભુ છે. ઈન્દ્ર આદિ દેવોમાં જેઓ વંદનીય હોવાથી શ્રેષ્ઠ મનાય છે તેમને દેવાધિદેવ કહે છે. તેમનાં નામે નીચે પ્રમાણે છે
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૨