________________
સોલહવે સમવાય મેં નારકિયોં કે સ્થિત્યાદિ કાનિરૂપણ
ટીકા ‘--ફીસેળ હત્યાતિ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીએની સ્થિતિ સેાળ પડ્યેાપમની કહી છે. પાચમી પૃથ્વીમાં કેટલાક નારકીની સ્થિતિ સેાળ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેવાની સેાળ પલ્યાપમની સ્થિતિ કહી છે. સૌધમ અને ઇશાન, એ એ કલ્પે।મા કેટલાક દેવાની સ્થિતિ સેાળ પળ્યે પમની કહી છે. મહાશુક્ર કલ્પમાં કેટલાક દેવાની સ્થિતિ સેાળ સાગરોપમની દર્શાવી છે. જે દેવા (૧) આવત્ત, (૨) વ્યાવત્ત, (૩) નન્દાવત્ત, (૪) મહાનદ્યાવત્ત, (૫) અંકુશ (૬) અંકુશ પ્રલંબ, (૭)ભદ્ર, (૮) સુભદ્ર, (૯) મહાભદ્ર, (૧૦) સતાભદ્ર, અને (૧૧) ભદ્રોત્તરાવત...સક, એ અગિયાર વિમનામાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સેાળ સાગરાપમની છે. તે દે। સેળ અĆમાસ-આઠ મહિને બાહ્ય આભ્યન્તરિક શ્વાસેાહૂવાસ ગ્રહણ કરે છે. સેાળ હજાર વર્ષ પુરા થાય ત્યારે તે દેવાને આહારસંજ્ઞા ઉત્પન્ન થાય તેમાં કેટલાક દેવા એવા હાય છે કે જે ભવિસ દ્વિક હાય છે. તેએ સેાળ ભવ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરશે યુદ્ધ થશે જન્મ મરણનાં દુઃખાથી છૂટી જશે, પિિનવૃત થશે અને સમસ્ત પ્રકારનાં દુ:ખાના નાશ કરી નાખશે ાસૂ. ૩૯મા
સતરહવે સમવાય મેં સતરહ અસંયમાદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર સત્તર સ`ખ્યાવાળા સમવાયાનું વર્ણન કરે છે-ત્તત્તવવિ રૂત્યાદિ ।
અસયમ સત્તર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે— ટીકા-જેના પ્રભાવથી આત્મા સાવદ્ય ચેાગથી વિરકત થઇ જાય છે, તેને સંયમ કહે છે. આથવા-જેના દ્વારા આત્મા પાપપુ જમાંથી છૂટીને પેાતાના નિજસ્વરૂપમાં સ્થાપિત કરાય છે, તેને સયમ કહે છે તેનાથી વિપરીત જે હાય છે તેને અસંયમ કહે છે. (૧) તે સત્તર પ્રકારના છે તે આ પ્રમાણે છે પૃથ્વીકાય અસ ́યમ, (ર) અપ્રાય અસયમ, (૩) તેજસ્કાય અસંયમ, (૪) વાયુકાય અસયમ, (૫) વનસ્પતિકાય અસયમ (૬) દ્વીન્દ્રિય અસયમ (૭) ત્રીદ્રિય અસંયમ, (૮) ચતુરિન્દ્રિય અસંયમ, (૯) પાંચેન્દ્રિય અસયમ, (૧૦) અજીવકાય અસંયમ, (૧૦) પ્રેક્ષા અસંયમ, (૧૨) ઉપેક્ષા અસંયમ, (૧૩) અપહૃત્ય અસયમ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૦૦