________________
દર્શીન થતાં જીવને સ`સાર સાન્ત (અન્ત સહિતના) થઇ જાય છે. અનંતાનુબંધી કષાયના સદૂભાવમાં સમ્યગ્ દન ઉત્પન્ન થતું નથી, તેથી તેની હાજરીમાં જીવના સાંસાર અનત રહે છે. અનંતાનુબંધી કષાય ક્રોધ, માન માયા અને લેાભના ભેટ્ટથી ચાર પ્રકારને કહેવામાં આવ્યેા છે. જેના ઉદયથી સહેજ પણ પ્રત્યાખ્યાન-ત્યાગ ભાવ ઉદિત ન થઈ શકે એવા કષાયને અપ્રત્યાખ્યાન કષાય કહે છે. તે પણ કાષ, માન, માયા અને લાભના ભેદથી ચાર પ્રકારનેા છે, તેનુ તાપ` એ છે કે કષાયની હાજરીમાં દેશિવતિના અને સવિરતિના ઉદય થઈ શકતા નથી, જે કષાય સ સાવદ્ય વિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરનાર હાય છે, તેને પ્રત્યાખ્યાન કષાય કહે છે. તે પણ કાષ, માન માયા અને લેાભના ભેદથી ચાર પ્રકારના છે. અલ્પતર કષાયનું નામ સંજવલન કષાય છે. તે પણ કોધ, માન, માયા, અને લાભના ભેદથી ચાર પ્રકારના છે. મંદર પના આ પ્રમાણે સેાળ નામ છે—(૧) મંદર, (૨) મેરુ, (૩) મનેારમ, (૪) સુદર્શના, (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ, (૭) રત્નેશ્ચય, (૮) પ્રિયદર્શોન, (૯) લોકમધ્ય, (૧૦) લેાકનાભિ, (૧૧) અસ્ત, (૧૨) સૂર્યાવત્ત (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તર, (૧૫) દિશાદિ અને (૧૬) અવત`સક, તેની આડમાં આવવાથી સૂ` અસ્તપામ્યા એમ વહેવારમાં કહેવાય છે, તેથી મંદરનું ‘અત’ નામ પડ્યું' છે. અથવા અત્ય' ની સાંસ્કૃત છાયા અર્થ થાય છે, તેનું તાપ એવુ' છે કે- ~~~આ પર્યંત દેવતાએ આદિ દ્વારા ક્રીડા આદિ કરવાને માટે સ્વીકૃત કરાયેા છે, તેથી તેનુ નામ ‘ગ્રંથ' છે.
પુરુષશ્રેષ્ઠ અર્હત પ્રભુ પ્રાર્શ્વનાથ ભગવાનની ઉત્કૃષ્ટ રૂપે સેાળ હજાર શ્રમણ્ સંપત્તિ હતી. આત્મપ્રવાદ પૂર્વેની સેાળ વસ્તુએ કહી છે. ચમરેન્દ્ર અને ખલીન્દ્રના પ્રાસાદની મધ્ય સ્થિતિ પીઠિકાની લખાઈ અને પહેાળાઇ સાળ હજાર ચેાજનની કહી છે. લવણસમુદ્ર ઉત્સેધની પરિવૃદ્ધિની અપેક્ષાએ સેાળ હજાર યેાજનને કહ્યો છે. એટલે કે લવણુસમુદ્રના મધ્યભાગની વેલાની (તરંગની) ઉંચાઇ સાળ હજાર યેાજન પ્રમાણ કહી છે. પ્રસૂ. ૩૮૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૯૯