________________
એ જ પ્રમાણે તે બને મહિનામાં પદર મુહૂર્તની રાત્રી થાય છે. એ વાત સ્થળ ન્યાયની અપેક્ષાએ કહેલ છે, કારણ કે મેષ સંસ્કાન્તિને દિવસે અને તુલા સંકતિને દિવસે એવું થાય છે. વિદ્યાનુવાદ પૂર્વની પન્દર વસ્તુઓ કહી છે. મનુષ્યના પન્દર પ્રકારના પ્રયોગ હોય છે જે આ પ્રમાણે છે
મનના ચાર, વચનનાચાર અને કાયાના સાત, આ રીતે તે પંદર થાય છે.-(૧) સત્યમનોયોગ, (૨) અસત્ય મનોયોગ, (૩) ઉભય મનોગ, (૪) અનુભય મનાયેગ, (૫) સત્ય વચન પ્રોગ, (૬) અસત્ય વચન પ્રયોગ, (૭) ઉભય વચન પ્રગ, (૮) અનુભય વચન પ્રયોગ, (૯) દારિક શરીર કાય યોગ, (૧૦) દારિક મિશ્રકાય
ગ, (૧૧) ક્રિય કાય યોગ, (૧૨) વૈક્રિય મિશ્ર કાય એગ, (૧૩) આહારક શરીર કાયોગ, (૧૪) આહારક મિશ્ર કાયથેગ, (૧૫) અને કામણ શરીર કાય વેગ. આ પ્રમાણે પંદર પ્રકારના પ્રયોગ છે. આત્માના વ્યાપારનું નામ પ્રયોગ છે. અથવા જેના દ્વારા આત્મા વધારેમાં વધારે ક્રિયાઓમાં પ્રવૃત્ત કરાય છે, તેનું નામ પ્રયોગ છે. અથવા સાંપરાયિક કે ઈર્યાપથ આસવની સાથે આમાં જેના દ્વારે સંબંધિત કરાય તેનું નામ પ્રયોગ છે જીવ છે અને તે પ્રત્યેક દેહવ્યાપી છે. આ પ્રકારની વિચાર ધારાને સત્ય કહે છે. આવી વિચાર ધારામાં પ્રવૃત્ત મન “સત્યમન કહેવાય છે. અને આ સત્યમનને જે પ્રયોગ છે તેને સત્યમનઃ પ્રયોગ કહે છે. સત્ય વિચાર ધારાથી ઉલટી વિચાર ધારાને “મૃષા' કહે છે. જેમ કે –“ જીવ નથી, જે તે હોય તે તે એકાન્ત રૂપે સત્ જ છે” આ પ્રકારની વિચારધારામાં લીન થયેલ મનને અસત્યમન કહેવાય આ અસત્યમનને જે પ્રયોગ છે તેને મૃષામનઃ પ્રયોગ કહે છે. જે મનઃ પ્રાગ સત્ય પણ હેય અને અસત્ય પણ હેય તેને ઉલયરૂપ- સત્યમૃષા ૨૫ કહે છે. જેમ કે કઈ વનમાં ઘવ, ખદિર, ખાખરા આદિના વૃક્ષ થોડા હેય અને અશોકવૃક્ષ વધારે હોય તે તેની અધિકતાને લીધે એવો વિચાર કરે કે “આ વન અશેકવન જ છે” એવા વિચારમાં પ્રવૃત્ત મનને ઉભયમન કહે છે. અને તેને પ્રયોગ ઉભય મન પ્રયોગ છે. જે મન પ્રયોગ સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય તે અનુ
શ્રી સમવાયાંગ સૂત્ર