________________
કૃતમાલક દે છે, તેઓ આઠ તિમિસ્ત્ર ગુફાઓના અધિષ્ઠા પકે છે. જે આઠ નાટ્યમાલક દેવે કહ્યાં છે તેઓ આઠ ખંડપ્રપાત ગુફાઓના અધિષ્ઠાપક છે. નીલવત્ વર્ષધરની દક્ષિણ મેખલા પર આઠ ગંગાકુંડ આવેલા છે. તે ગંગા ફડાની લંબાઈ તથા પહોળાઈ ૬૦ જનની કહી છે તેમની વચ્ચે દ્વીપ છે તે દ્વીપે ગંગાદેવીના ભવનેથી યુક્ત છે. તે ત્રણ દિશાઓમાં છે અને બાહ્ય તથા આચતર દ્વારથી યુક્ત છે. આ આઠ ગંગાકુડામાંના પ્રત્યેક કુંડની દક્ષિણ દિશાના બાહ્ય દ્વારમાંથી એક એક ગંગા નદી નીકળે છે. આ રીતે કુલ આઠ ગગા નદીઓ થાય છે. તે આઠે ગંગા નદીઓ વિજય ( ચકવતી વિજયક્ષેત્રે)ને વિભાગ કરતી થકી ભરતક્ષેત્રની ગંગા નદીની જેમ શીતા નદીમાં પ્રવેશ કરે છે. એ જ પ્રમાણે આઠ સિંધુ કુંડ વિષે પણ સમજવું. તે સિધુ કંડોની વચ્ચે પ્રીપે છે, તે દ્વીપ સિંધુદેવીના ભવનોથી યુક્ત છે તે કુને દક્ષિણ દિશાના બાહ્ય દ્વારમાંથી આઠ સિંધુ નદીઓ નીકળે છે, અને વિજયને વિભાગ કરતી થકી શીતા મહાનદીમાં પ્રવેશ કરે છે. ઋષભકૂટ પર્વતે આઠ છે, કારણ કે આઠે વિજયોમાં એક એક ઋષભકૂટ પર્વત હોય છે. તે ઋષભકૂટ પર્વતે વર્ષધર પર્વતની પાસે આવેલા છે, અને ત્રણ સ્વેચ્છ ખના મધ્યખડેમાં સ્થિત છે. સમસ્ત વિજયે માં, ભારતમાં અને એરવત ક્ષેત્રમાં તેમને સદ્ભાવ નીચે મુજબ છે
ધે લિ ૩રમ ” ઈત્યાદિ–તે સમસ્ત ઋષભકૂટ પર્વતે આઠ આઠ જન ઊંચા છે. તેમને વિસ્ત ૨ મૂળભાગમાં૧૨ એજન, મધ્ય ભાગ આઠ જન અને ટોચ ૪ યોજનાને છે. તે કૂટ પર નિવાસ કરનારા દેવેનું નામ પણ ઋષભકૂટ વે છે. ત્રાષભકૂટ દેવ પણ આઠ જ છે. જે બૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વમાં જે શીતા મહાનદી વહે છે તેની દક્ષિણ દિશામાં પણ આઠ દીઘ વૈતાઢ્ય આદિ પૂર્વોક્ત વસ્તુઓ છે. વધારામાં ત્યાં ગંગાકુંડને બદલે રાકુંડ છે અને સિંધુકુંડને બદલે રક્તાવતીકુંડ છે, એમ સમજવું. રક્તામુંડની અધિષ્ઠાત્રી જે દેવીઓ છે તેમનું નામ છે. રકતાવતી દેવી છે. ત્યાં ગંગાને બદલે રક્તા અને સિંધને બદલે રકતાવતી નદીઓ છે, એમ સમજવું. જમ્બુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમમાં જે શીતાદા મહાનદી વહે છે તેની દક્ષિણમાં પણ આઠ આઠ દીર્ઘ વિતાવ્ય પર્વત નાટ્યમાલક દે, ગંગાકુડા, સિધુકુંડ, ગંગા નદીઓ, સિધુ નદીઓ, ઋષભ કટ પર્વત અને ઇષભકૂટ દેવે છે, એમ સમજવું. જંબુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમમાં જે શીતાદા નામની મહાનદી વહે છે તેની ઉત્તર દિશામાં પણ આઠ આઠ દીર્ઘવૈતાઢ્ય પર્વતે નાટ્યમાલક દેવ, રક્તાકુ ડે, રતાવતીકુડે, રક્તા નદીઓ, રતાવતી નદીઓ, ઋષભકૂટ પર્વતા અને ત્રાષભકૂટ દેવે છે, એમ સમજવું જોઈએ. છે સ ૫૧ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫