________________
અદ્યોપમ્ય કાલકે સ્વરૂપકા નિરૂપણ
સમ્યગ્ દર્શન વિગેરેની સ્થિતિનું પ્રમાણ ઔપમ્યાહા (ઉપમાકાળ) વડે જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર ઔપસ્યાદ્ધાના આઠ પ્રકારનું નિરૂપણ કરે છેપ્રકૃવિષે પ્રદ્યોગમિપ્ પત્તે ” ઇત્યાદિ—
(6
ટીકા-અદ્રૌપમ્ય (ઉપમા કાળ) આઠ પ્રકારના કહ્યો છે, તે પ્રકારે નીચે પ્રમાણે છે.(૧) પલ્યાપમ, (૨) સાગરાપમ, (૩) ઉત્સર્પિણી, (૪) અવસર્પિણી, (૫) પુદૂગલ પરિવત, (૬) અતીતાઢ્ઢા, (૭) અનાગતાદ્ધા, અને (૮) સર્વોદ્ધા,
જે કાળને ઉપમા દ્વારા જ સમજી શકાય છે તેને ઔપમ્યાદ્વા કહે છે. પલ્યાદિ રૂપ પ્રધાનતાવાળા જે અદ્ધા (કાળ) છે, તેનું નામ અદ્રૌપમ્ય છે.
પ૨ેપમ—જે કાળનું માપ પલ્થની ઉપમા દ્વારા જાણી શકાય છે, એવા કાળનુ' નામ પલ્યેાપમ કાળ છે. એક ચેાજન લાંબા, એક ચાજન પહેાળા અને એક ચેાજન ઊંડા ખાડામાં જુગલીયાના ખાલ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે. પછી તેમાંથી સેા સે વર્ષે એક એક માલ કાઢતાં કાઢતાં તે આખા ખાડા ખાલી થતાં જેટલા કાળ વ્યતીત થાય છે, તેટલા કાળને પલ્યાપમ કાળ કહે છે-એજ પ્રમાણે સાગરાપમ કાળ વિષે પશુ સમજવુ. ૧૦ કોટાકાટી સાગરા પમ પ્રમાણ ઉત્સર્પિણી કાળ હોય છે. આ કાળમાં શુભ ભાવેાની વૃદ્ધિ થાય અને અશુભ ભાવની હાનિ થાય છે. અવસર્પિણીકાળ પણ ૧૦ કૈટાકાટી સાગરો ૫મ પ્રમાણ હોય છે. આ કાળમાં અશુદ્ધ(અશુભ)ભાવેાની વૃદ્ધિ અને શુભ ભાવેાની હાનિ થાય છે. આહારકજિત રૂપી દ્રવ્યેાને ઔદારિક આદિ પ્રકારે ગ્રહણુ કરનાર એક જીવની અપેક્ષાએ જે તેમના સપૂણુ રૂપે સ્પર્શ ધારણ કરે છે, તેનું નામ પુદ્ગલપરિવર્તે છે. આ પુદ્ગલ પરિવત જેટલા કાળમાં થાય છે તેટલા કાળને પણુ પુદ્ગલ પરિવત્ કાળ કહેવાય છે. તે પુદ્ગલ પરિવતકાળ અનન્ત ઉત્સર્પિણી અને અવર્પિણીકાળરૂપ હાય છે.અતીત (ભૂતકાલિન)પુદ્ગલપરાવતનું નામ અતીતા દ્ધા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪ ૬