________________
હરિતસૂમ-જે જીવને વર્ણ ભૂમિના વણે જે જ હોય છે, અને જે પિતાની કાન્તિ વડે અલગ લાગતું નથી, એવા વનસ્પતિ વિશેષ રૂપ જીવને હરિતસૂક્ષ્મજીવ કહે છે.
પુષ્પસૂક્ષ્મ જીવ-ઉમરડા વિગેરેના પુષ્પ રૂપ જે જીવ હોય છે તેને પુષ્પ સૂક્ષમ જીવ કહે છે.
અંડસમ જીવ-માખી. કીડી, ગરોળી, કાંચંડા આદિના જે ઇંડા હોય છે તેમને અંડસૂમ જી કહે છે.
લયનસૂક્ષ્મ જીવ-સના આશ્રય સ્થાનરૂપ જે કટિકા નગરાદિ (કીડિયાર) હોય છે અને જ્યાં કીડાઓ અને અન્ય સૂક્ષમ છો રહેતા હોય છે, તેને લયનસમ જીવ કહે છે. તેઓ પૃથ્વીના જેવાં જ લાગે છે, પરંતુ તેઓ જીવ રૂપ લાગતા નથી.
નેહસમ–બરફ, હિમ, ધુમસ આદિ રૂપ સનેહ હોય છે. તે નેહને જ રહસક્ષમ જીવ રૂપ સમજવા છે . ૨૮ ||
સિદ્ધકે સ્વરૂપના નિરૂપણ
ઉપરના સૂત્રમાં આઠ પ્રકારના સૂફમજી બતાવવામાં આવ્યા છે, તેમની અવિરાધનાપૂર્વક સંયમની આરાધના કરનાર મનુષ્ય સિદ્ધપદ પામે છે. તેથી હવે સૂત્રકાર આઠ સ્થાનેથી તેઓનું કથન કરે છે–
મારાં તન્નો જાષાંત” ઈત્યાદિ – ટીકાઈ–ચતુરત (ચાર અન્તવાળી) પૃથ્વીના ચકવતી રાજા ભરતના આઠ પુરુષ યુગ અન્ડર રહિત થઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુઃખાને નાશ કરનારા બન્યા હતા. તે આઠ પુરુષના નામ નીચે પ્રમાણે હતાં-(૧) આદિત્યયશ, (૨) મહાયશ (૩) અતિબલ, (૪) મહાબલ, (૫) તેવીર્ય, (૬) કીત્તવીર્ય, (૭) દંડવીય અને (૮) જલવીર્ય. ચાર સમુદ્ર (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
४४