________________
પાલ સોમ મહારાજને આઠ અગ્રમહિષીએ છે. એ જ પ્રકારે દેવેન્દ્ર દેવરાજ ઇશાનના લેકપાલ વૈશ્રમણ મહારાજને આઠ અગ્રમહિષીઓ છે. | સૂ. ૨૪
મહાગ્રહે પણ દેવે જ છે. તેથી હવે સૂત્રકાર તેમના આ પ્રકારનું કથન કરે છે –“ માં ઘણા ઈત્યાદિ
આઠ મહાગ્રહે કહ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(ગ) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) શુક્ર, (૪) બુધ, (૫) બૃહસ્પતિ (ગુરુ) (૬) અંગાર (મંગળ), (૭) શનૈશ્ચર (શની) અને (૮) કેતુ. તેઓ મનુષ્ય અને તિને ઉપઘાત અને અનુગ્રહકારી હોય છે, તેથી જ તેમને મહાગ્રહે કહ્યા છે. સૂ. ૨૫ છે
અસમારંભ ઔર સમારંભસે સંયમસંયમકા નિરૂપણ
મનુષ્ય અને તિર્યને ઉપઘાત અને અનુગ્રહકારી એવા મહાગ્રહ બાદર વનસ્પતિકાયિકોને પણ ઉપઘાતિકારક પૂર્વસૂત્ર સાથેના આ પ્રકારના સંબં ધને લીધે હવે સૂત્રકાર-બાર વનસ્પતિના આઠ પ્રકારનું નિરૂપણ કરે છે–
“અગ્રવિણ તળવારણારૂચા gonત્તા” ઈત્યાદિ– ટીકાર્ય–તૃણય બાદર વનસ્પતિકાયિકના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે— (૧) મૂળ, (૨) કન્દ, (૩) સ્કન્દ, (૪) વફ, (૫) શાલા, (૬) પ્રવાલ, (૭) પત્ર અને (૮) પુષ્પ. અહીં તૃણવનસ્પતિકાયિક એટલે બાદરવનસ્પતિકાયિક સમજવા જોઈએ. તેના મૂળ આદિ આઠ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
વનસ્પતિકાયિકને જમીનમાં રહેલે ભાગ મૂળને નામે ઓળખાય છે. થડના અધભાગને કન્દ કહે છે. થડને સકન્દ કહે છે. છાલને ત્વફ કહે છે. શાખાને શાલા કહે છે. અંકુરને (કેપળને) પ્રવાલ કહે છે. પાનને પત્ર કહે છે. અને ફૂલને પુપ કહે છે. આ સૂ. ૨૬
બાદર વનસ્પતિને આશ્રય કરીને ચતુરિન્દ્રિય જ રહેલા હોય છે. તેમની વિરાધના નહીં કરવાથી સંયમ અને વિરાધના કરવાથી અસંયમ થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૨