________________
દ્વિતીય અવસ્થા જેણે પ્રાપ્ત કરી છે એવો મનુષ્ય વિવિધ પ્રકારની કીડાઓ કર્યા કરે છે, તેથી જ આ અવસ્થાને કીડા અવસ્થા કહે છે. આ અવસ્થામાં માણસ કામભેગની તીવ્ર અભિલાષાવાળો હેત નથી.
| (૩) મન્દી અવસ્થા–જે અવસ્થામાં પ્રશસ્ત બલબુદ્ધિના અભાવને લીધે. મનુષ્ય પ્રશસ્ત બલબુદ્ધિ વડે સાધ્ય એવાં કાર્યોને કરી શકવાને અસમર્થ હોય છે, પરંતુ ભેગેની અનુભૂતિ કરવાને સમર્થ હોય છે, તે અવસ્થાનું નામ મદા અવસ્થા છે. કહ્યું પણ છે કે “તાં ર ઘરો” ઈત્યાદિ–
મન્દી અવસ્થા જેણે પ્રાપ્ત કરી છે એવો મનુષ્ય ભેગોને ભેગવવાને સમર્થ હોય છે. જે તેના ઘરમાં ભેગને ભોગવવાની સગવડ હોય, તે તેમને જોગવવાને તે અવશ્ય સમર્થ હોય છે.
(૪) બલા અવસ્થા–જે અવસ્થામાં માણસ શારીરિક બળથી યુક્ત હોય છે, તે અવસ્થાને બલના ચેગને કારણે બલાઅવસ્થા કહે છે. કહ્યું પણ છે કે
“વાથી વા નામ”
ચેથી દશાનું નામ બલાવસ્થા છે. આ અવસ્થામાં જે માણસ નીગી હેય તે પિતાના બળનું પ્રદર્શન કરવાને સમર્થ હોય છે.
(૫) પ્રજ્ઞાદશા-જે અવસ્થામાં માણસ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ કરાવનારી બુદ્ધિથી યુક્ત હોય છે અને પોતાના પરિવારની વૃદ્ધિ કરનારી બુદ્ધિથી સંપન્ન હોય છે, તે દશાને પ્રજ્ઞાના વેગથી પ્રજ્ઞાદશા કહે છે. કહ્યું છે કે –“ઘર્ષ જ તે ત્તો” ઈત્યાદિ
હાયની અવસ્થા–જે અવસ્થામાં માણસની ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થવા માંડે છે, તે દશાનું નામ હાયની દશા છે. આ અવસ્થાએ પહોંચેલા મનુષ્યની ઇન્દ્રિયે પિતતાના વિષયને ગ્રહણ કરવાને અસમર્થ થવા માંડે છે. કહ્યું પણ છે કે-“છી ટળી નામ” ઈત્યાદિ.
છડીદશાનું નામ હાયની દશા છે. આ અવસ્થાએ પહોંચેલે મનુષ્ય કામભેગથી વિરક્ત થતું જાય છે અને તેની ઇન્દ્રિયની શક્તિ પણ હાસ થવા માંડે છે.
પ્રપંચદશા–આ સાતમી દશ વૃદ્ધા અવસ્થાનાં ચિહ્નો પ્રકટ કરવા માંડે છે. અથવા કફની વૃદ્ધિ થવાને લીધે ઉધરસ, દમ આદિ રોગે આ અવસ્થાએ પહેલા મનુષ્યને લાગુ પડે છે. અથવા આ અવસ્થાએ પહેચેલા માણસનું આરોગ્ય બગડે છે. કહ્યું પણ છે કે-“સત્તર્ષિ ૫ પત્તો” ઈત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२९७