________________
ચરમ નારક–જે નારકા નરકગતિમાંથી નીકળ્યા બાદ ફરી નરકગતિમાં જતા નથી તેમને ચરમ નારકા કહે છે.
અચરમનારક-જે નારકા નરકમાંથી નીકળીને ફરી નરકગતિમાં ઉત્પન્ન થવાના હાય છે તેમને અચરમનારકા કહે છે. આ બન્ને ભેદ પણ ભાવકૃત છે, કારણ કે ચરમતા અને અચરમતા, આ બન્ને જીવની પર્યાયરૂપ હાય છે. આ પ્રકારે દંડમાંથી પહેલા દડકના જીવેાના ભેદોનું કથન કરીને હવે બાકીના ૨૩ દંડકના ભેદોનું સૂત્રકાર કથન કરે તે-“ વં નિરંતર વૈમાનિયાળ ઝ ઈત્યાદિ ~~ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે. વૈમાનિકા પન્તના ખાકીના ૨૩ દડકાના જીવાના પણ નારકાના જેવા જ દસ દસ પ્રકાર સમજવા. આ પ્રકારે ૨૪ દડકના નારકાદિ જીવેાના ભેદોનું કથન કરીને હવે સૂત્રકાર નારકાના નિવાસસ્થાનરૂપ જે નરકાવાસે છે તેમનું દસ સ્થાનકરૂપે કથન કરે છે
“ ચવસ્થીપળ ' ઈત્યાદિ
ચેાથી પ'પ્રભા નામની નરકમાં દસ લાખ નિરયાવા સે। કહ્યા છે. પહેલી રત્નપ્રભા નરકના નારકાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષોંની કહી છે. ચેાથી પંકપ્રભા પૃથ્વીના નાકાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની કહી છે.
પાંચમી ધૂમપ્રભા નરકમાં નારકાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કડી છે. અસુરકુમારાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. સ્તનિતકુમાર પર્યન્તના માટીના ભવનપતિ દેવાની જઘન્ય સ્થિતિ પણ દસ હજાર વર્ષ'ની કહી છે, ખાદર વનસ્પતિકાયિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષોંની કહી છે. ન્યન્તર દેવાની રવાની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. બ્રહ્મલાક કલ્પના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની કહી છે અને લાન્તક કલ્પના દેવાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કહી છે. ! સૂત્ર ૬૩ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૮