________________
ચરિત્ર રૂપ મોક્ષ માર્ગને આરાધક થઈ શકતો નથી. પ્રમાદી સંયત અવસ્થામાં અનુદ્ધત ભાવશલ્ય જેવા દુર્લભબે ધિકત્વ રૂપ અને અનંત સંસાર રૂપ બે અનર્થને ઉત્પન્ન કરે છે. એ અનર્થ તે શસ્ત્ર પણ કરતું નથી, વિષ પણ કરતું નથી, દુપ્રયુક્ત વેતાલ પણ કરતા નથી, દુપ્રયુક્ત યંત્ર પણ કરતું નથી અને દ્ધ સાપ પણ કરતા નથી. એવું આ ચોથું કારણ સમજવું.
(૫) જે માયી જીવ માયા રૂપ અતિચારનું સેવન કરીને ગુરુની પાસે તેની આલોચના કરે છે, નિન્દા, ગહ આદિ કરે છે અને તેની વિશદ્ધિને માટે યોગ્ય તપ કરે છે, તેના દ્વારા મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. એટલે કે એ જીવ મેક્ષમાગને આરાધક બને છે. કહ્યું પણ છે કે
“ રૂરિયaો ” ઈત્યાદિ. - ભક્ત પરિસ્સામાં અત્યન્ત લવલીન થયેલે સાધુ સમસ્ત અતિચાર રૂપ શલ્યને દૂર કરીને રાધાવેધની જેમ દુસાધ્ય ક્ષમાને સિદ્ધ કરી લે છે. એવું આ પાંચમું સ્થાન (કારણ) સમજવું.
એજ પ્રમાણે છે અને સાતમું કારણે પણ સમજવું.
(૬) જે માયી અતિચાર રૂપ ઘણું જ માયાનું સેવન કરીને તેની આલેચના આદિ કરતું નથી, અને તેની વિશુદ્ધિ માટે એગ્ય તપઃકર્મ પય. તનું કશું પણ કરતા નથી તેનાથી આરાધના થતી નથી.
(૭) જે સાધુ ઘણી જ માયાનું સેવન કરીને તેની અ.લે.ચના આદિ કરે છે, અને તપ કર્મ દ્વારા તેની વિશુદ્ધિ પણ કરે છે, તેના દ્વારા આરાધના થાય છે
(૮) “મારા આચાર્યને અથવા ઉપાધ્યાયને જ્યારે અતિશયિત જ્ઞાન દર્શન ઉત્પન્ન થઈ જશે, ત્યારે તેમને ખબર પડી જશે કે હું માયાવી છે, તેથી તે અતિશયેનું વિશુદ્ધિ કરવા માટે મારે આલેચના આદિ કરવું જોઈએ. અહીં આદિ પદ દ્વારા નિંદાથી લઈને ગ્ય તપઃકર્મ પર્યન્તના પર્વોક્ત સૂત્રપાઠને ગ્રહણ કરે . આ પ્રકારનાં આઠ કારણોને લીધે માયીજન માયા કર્યા બાદ પણ આલેચના આદિ કરે છે અને એગ્ય તપદ્વારા પિતાના દેશની વિશુદ્ધિ કરી લે છે. એ સૂ૦ ૫.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫