________________
.
આ ચયાદિના અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે– કષાય આદરૂપે પરિત થયેલા જીવ દ્વારા જે કર્મ પુદ્ગલાનું ઉપાર્જન થાય છે તેનું નામ ચય છે. આખાધાકાળને છેડીને ગૃહીત કેમ પુટ્ટુગલના જે જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષેક થાય છે, તેનુ નામ ઉપચયન છે. તે ઉપચયન રૂપ નિષેક આ પ્રકાર થાય છે—પ્રથમ સ્થિતિમાં મહુતર કમ પુદૂગલના નિષેક થાય છે, ત્યાર ખાદ દ્વિતીય સ્થિતિમાં વિશેષ હીન ક`દલિકાના નિષેક થાય છે, આ પ્રમાણે થતાં થતાં ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યંત તે નિષેક વિશેષ વિશેષ હીન થતા જાય છે. જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત થયેલાં કર્મ પુદ્દગલેાનુ કષાયપરિણતિ વિશેષ વડે આત્માની સાથે જે સંશ્લેષણા ( સમ્બન્ધ ) થાય છે, તેનુ નામ અન્યન છે. યાવલિકામાં નહીં આવેલાં કમલિકાને વીય વિશેષ વડે ખે'ચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવા તેનું નામ ઉદ્દીરણુ છે. સ્વાભાવિક રીતે અથવા ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલા કનું જે અનુભવન છે, તેનુ નામ વેદન છે. જીવના આત્મપ્રદેશેામાંથી ક પુદ્દગલાનું જે પરિશટન (ઝરવાની ક્રિયા)–એક દેશમાંથી નષ્ટ થવા રૂપ કાર્ય છે તેનુ નામ નિજ રણુ છે. કાઇ કેાઈ શાસ્ત્રામાં આ ચયનાદિકાનું આ પ્રકારનું સ્વરૂપ પણ ખતાવ્યુ છે—આ સંકલનનું નામ ચયન છે, પરિપેષનુ નામ ઉપચયન છે, નિર્માપણુનું નામ બન્ધન છે, ઉદીરણાકરણ વડે ક`લિકાને ખેંચીને તેમનું ઉદયાવલિકામાં પ્રક્ષેપણ કરવું તેનું નામ ઉદીરણુ છે, કર્મોના લેાને સાગવવા તેનુ' નામ વેદન છે, તથા આત્મપ્રદેશેામાંથી કમદલિકાના ઘેાડા વિનાશ થવા તેનું નામ નિર્જરા છે. ! સૂ ૩ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫