________________
ઔપમ્પસત્ય-ઉપમાની અપેક્ષાએ જે સત્ય છે તેનું નામ ઔપચ્ચ સત્ય છે. જેમ કે લેકે માં એવું કથન થાય છે કે “આ તળાવ તે સમુદ્ર જેવું છે”
એજ પ્રમાણે મૃષાવચન પણ ૧૦ પ્રકારનાં કહ્યાં છે
અસત્ય વચનને મૃષાવચન કહે છે. તેના ૧૦ પ્રકારે નીચે પ્રમાણે છે(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લેભ, (૫) પ્રેમ, (૬) શ્રેષ, (૭) હાસ, (૮) ભય, (૯) આખ્યાયિક અને (૧૦) ઉપઘાત નિશ્ચિત.
અહીં પ્રત્યેક શબ્દની સાથે “મૃષા અને ગ કર જોઈએ જેમ કે કોથમૃષા ઈત્યાદિ.
ક્રોધને કારણે જે અસત્ય બોલાય છે તેને ક્રોધમૃષા કહે છે. જેમ કે કઈ વાર ક્રોધને કારણે પિતા પુત્રને કહે છે કે “તું મારો પુત્ર નથી.
માનમૃષા-માનને કારણે જે અસત્ય બેલાય છે તેને માનમૃષા કહે છે. જેમ કે કોઈ અપંડિત માનને આવેશમાં આવીને બોલી જાય છે કે “હું ઘણે માટે પંડિત છું.”
માયામૃષા–માયા (કપટ)ને કારણે જે અસત્ય બલવામાં આવે છે તેને માયામૃષા કહે છે. જેમ કે કઈ માણસ કેઈને ત્યાં પોતાનાં ઘરેણું આદિ થાપણ મૂકી ગયો હોય, તે પચાવી પાડવાના હેતુપૂર્વક “તે ઘરેણાં આદિ ચાર ચેરી ગયાં અથવા ઘરમાં આગ લાગવાથી નાશ પામ્યાં”, એવું અસત્ય બેલવું તેનું નામ માયામૃષા છે.
લોભમૃષા–લેભને કારણે જે અસત્ય બોલાય છે તેને “લે મૃષાકહે છે જેમ કે કોઈ વેપારી પિતે ચાર રૂપીયે ખરીદેલી વસ્તુ પાંચ રૂપીયે ખરીદે છે, એવું જે અસત્ય કથન ગ્રાહક પાસે કરે છે તેને લેભમૃષા કહે છે.
પ્રેમામૃષા–પિતાના પ્રેમ પ્રકટ કરવાને માટે જે અસત્ય વચન બોલાય છે તેનું નામ પ્રીતિમૃષા છે. જેમ કે પ્રેમના આવેશમાં કોઈ માણસ કેઈને એવું કહી નાખે કે “હું આપને સેવક છું.” આ પ્રેમામૃષાને દાખલ થયે
શ્રેષમૃષા-દ્વેષને કારણે અસત્ય બેલાય છે તેને દ્વેષમૃષા કહે છે. જેમ કે કઈ ગુણવાન વિરોધીને માટે એવું કહેવું કે “આ માણસ તે તદ્દન મૂખે છે.”
હાસમૃષા-મજાકમાં જે અસત્ય વચન બેલવામાં આવે છે. તેને હાસ. અષા કહે છે. જેમ કે કેઈની મજાક કરવા માટે તેની કોઈ વસ્તુ સંતાડી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫