________________
સર્વોત્કૃષ્ટ સુખ તે મોક્ષસુખને જ કહી શકાય. કારણ કે મોક્ષની પ્રાપ્તિ કરનાર જીવને જન્મ, જરા, મરણ, સુધા, તુષા આદિ રૂપ પીડા રહેતી જ નથી. મેક્ષ સુખ તે અનાબાધ સુખ છે. કહ્યું પણ છે કે
ર વિ થિ માણુતાળ” ઈત્યાદિ
જે સુખ સિદ્ધ જેને પ્રાપ્ત થાય છે, તે સુખ મનુષ્યને પણ પ્રાપ્ત થતું નથી અને દેવોને પણ પ્રાપ્ત થતું નથી. સૂ. ૪૧
પૂર્વસૂત્રમાં નિષ્ક્રમણ સુખ (સંસાર ત્યાગરૂપ પ્રત્રજ્યા સુખ) અને અના બાધ સુખરૂપ મે ક્ષસુખનું કથન કરવામાં આવ્યું છે. આ બન્નેમાંથી જે નિષ્કમણ સુખ છે તે ચારિત્રસુખરૂપ છે. જે આ ચારિત્રસુખ અનુપત (અખંડિત હોય છે. તે જ અનાબાધ સુખ પ્રાપ્ત થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર ચારિત્રના અને ચારિ. ત્રના સાધનરૂપ ભક્તાદિ (આહારાદિ)ના તથા જ્ઞાનાદિના ઉપઘા
ઉપઘાત ઔર વિશોધિકે સ્વરૂપના કથન
તનું તથા ઉપઘાતથી વિરૂદ્ધ એવી વિશુદ્ધિનું દસ સ્થાને દ્વારા નિરૂપણ કરે છે.
“ વહે વ ા પ ઈત્યાદિ–(ફૂ. ૪૨)
ઉપઘાતના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) ઉદ્દગમેપઘાત, (૨) ઉત્પા દનેપઘાત. ત્યારબાદના પરિહરણોપઘાત પર્યન્તના ઉપઘાતનાં નામ પાંચમાં સ્થાનમાં કહ્યા પ્રમાણે સમજવા, (૬) જ્ઞાનપઘાત, (૭) દર્શને પઘાત, (૮) ચારિત્રેપઘાત (૯) અપ્રીતિકેપઘાત અને (૧૦) સંરક્ષણેપઘાત. વિધિ ( વિશુદ્ધિ) ના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-ઉદ્ગમવિધિ, ઉત્પાદનાવિશેધિ આદિ સંરક્ષણ વિશેધિ પર્વતની ૧૦ પ્રકારની વિધિ સમજવી.
ઉપઘાત એટલે અશુદ્ધતા. કારણ કે આ અશુદ્ધતા ચારિત્રને ઉપઘાત (ખંડન) કરે છે. ઉપઘાતના દસે પ્રકારે હવે સમજાવવામાં આવે છે–
ઉદ્ગમપઘાત-આધાકર્મ આદિ ૧૦ પ્રકારના ઉગમવાળા આહારદિને ગ્રહણ કરવાથી ચારિત્રમાં જે અશુદ્ધતા આવી જાય છે તેનું નામ ઉગમોપઘાત છે. ધાત્રી આદિ ૧૦ પ્રકારના ઉત્પાદન દેને લીધે આહારાદિમાં જે અશુદ્ધતા આવી જાય છે તેનું નામ ઉત્પાદન ઉપઘાત છે. અહીં “યાવત્ (પયત)” પદથી એષણપઘાત અને પરિકર્મોપઘાત સૂત્રકારે “ગણપરાને નવ” આ સૂત્રપાઠ મૂકી છે.
એષણાપઘાત-શક્તિ આદિ ૧૦ પ્રકારના એષણા કહ્યા છે. આ દેને કારણે આહારાદિમા જે દેશે આવી જાય છે તે દેરૂપ અશદ્ધિને એષણેપઘાત કહે છે.
પરિકર્મોપઘાત–વસ્ત્ર, પાત્ર આદિને ફોડવા, સીવવા, સાંધવા આદિ રૂપ કિયાને પરિકમની અપેક્ષાએ જે અકલ્પનીયતા છે તેનું નામ પરિકર્મોપઘાત છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯ ૦