________________
ધર્મનાથ અહત ૧૦ લાખ વર્ષ સુધીના સર્વાયુષ્યનું પાલન કરીને સિદ્ધ થાવત્ સર્વદુઃખથી રહિત થઈ ગયા છે.
નમિ અહંત ૧૦ લાખ વર્ષ સુધીના સર્વાયુષ્કનું પાલન કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખેથી રહિત થયા છે. પુરુષસિંહ વાસુદેવ ૧૦ લાખ વર્ષ સુધી ના સયુષ્કનું પાલન કરીને છઠ્ઠી “તમ” નામની પૃથ્વીમાં (નરકમાં) નૈરયિક રૂપે ઉત્પન્ન થયા છે. 18
નેમિનાથ અહંત ૧૦ ધનુષપ્રમાણ ઊંચા હતા, ૧૦ હજાર વર્ષ સુધી સર્જાયુષ્કનું પાલન કરીને તેઓ સિદ્ધ (યાવતું) સર્વદુખેથી રહિત થઈ ગયા છે. કણ વાસુદેવ ૧૦ ધનુષપ્રમાણુ ઊંચા હતા, ૧૦ સો (૧૦૦૦) વર્ષ પર્યન્ત સર્જાયુષ્યનું પાલન કરીને તેઓ ત્રીજા નરકમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયા છે.
આ ૩માં સૂત્રનાં પહેલાં ચાર સૂત્રે આયુના વિષયમાં આપવામાં આવ્યા છે બાકીનાં બે સૂત્રમાં ઊંચાઈ અને આયુનું કથન કરવામાં આવ્યું છે. “સિદ્ધ નવઘણી” આ સૂત્રમાં જે “કાવ (પર્યન્ત)” પદ વપરાયું છે. તેના દ્વારા “વું, મુરે, પરિનિ ધ્વજાજી” આ ચાર પદેને સંગ્રહ થયો છે. આ પદે ને અર્થ આગળ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. એ સૂત્ર ૩૯
પૂર્વસૂત્રમાં એવું કથન કરવામાં આવ્યું છે કે કૃષ્ણ વાસુદેવ નરકમાં ઉત્પન્ન થયા છે. ક્ષેત્રની દષ્ટિએ વિચારવામાં આવે તે ભવનવાસી દે પણ નારકોની સમીપના ક્ષેત્રમાં જ રહે છે. આ સંબંધને કારણે હવે સૂત્રકાર ભવનવાસી દેના દસ પ્રકારનું કથન કરે છે –
વવિઘા માળવાસી રેવા પvજરા” ઈત્યાદિ–(ફૂ. ૪૦)
ભવનવાસી દેવકા નિરૂપણ
ટીકા —ભવનવાસી દે દસ પ્રકારના કહ્યા છે. (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુપર્ણકુમાર, (૪) વિદુકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદ. ધિકુમાર, (૮) દિકુમાર, (૯) વાયુકુમાર અને (૧૦) સ્વનિતકુમાર. આ દસ પ્રકારના ભવનવાસી દેવેન ૧૦ ચિત્યવૃક્ષે કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) અશ્વત્થ, (૨) સમપર્ણ, (૩) શાલ્મલિ, (૪) ઉદુમ્બર, (૫) શિરીષ, (૬) દધિપણું, (૭) વજલ, (૮) પલાશ, (૯) વપ્રાતક અને (૧૦) કણિકાર અહી ચૈત્યવૃક્ષ પદ દ્વારા આવાસવૃક્ષ ગૃહીત થયાં છે. સૂત્ર ૪૦ છે
ઉપર્યુક્ત ભવનવાસી દેવે સુખપૂર્વક રહે છે. તેથી હવે સૂત્રકાર સુખના દસ પ્રકારનું નિરૂપણ કરે છે-રવિ રોજ ” ઈત્યાદિ-(સૂ. ૪૧)
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
૧૮૮