________________
દશ પ્રકારકી પ્રતિસેવનાકા નિરૂપણ
પૂર્વગતકૃતમાં સાધુજનેને દસ પ્રકારની પ્રતિસેવના પ્રતિષિદ્ધ ગણાવી છે. –ન કરવા એગ્ય કહી છે. હવે સૂત્રકાર તે પ્રતિસેવનાનું નિરૂપણ કરે છે–
“કવિET લેવા પછાતા” ઈત્યાદિ–(ફૂ. ૩૪) ટીકાથ–પ્રતિષિદ્ધ (નિષેધયુક્ત) પ્રાણાતિપાત આદિ વસ્તુનું જે સેવન કરાય છે તેનું નામ પ્રતિસેવના છે. આ પ્રતિસેવના ૧૦ પ્રકારની કહી છે–પ્રથમ પ્રતિસેવના દર્પનામની કહી છે, દર્પ એટલે અહંકાર–અહકારને કારણે જે પ્રતિસેવના (આગમ વિરૂદ્ધની પ્રાણાતિપાત આદિની આસેવન) કરાય છે તેનું નામ દ"પ્રતિસેવના છે.
પ્રમાદપ્રતિસેવના-પરિહાસ, વિકથા આદિ રૂપ પ્રમાદ હોય છે. કહ્યું પણ છે કે-“ WIકૃપમા” “ કન્દર્ય આદિપ પ્રમાદ છે” અથવા કરવા ગ્ય કર્તવ્યમાં પ્રયત્નને અભાવ હવે તેનું નામ પ્રમાદ છે. આ પ્રમાદને સદુભાવ હોય ત્યારે જે પ્રતિસેવના થાય છે તે પ્રતિસેવનાનું નામ પ્રમાદપ્રતિસેવના છે.
(૩) અનાભોગપ્રતિસેવના-અનાભોગ એટલે વિસ્મૃતિ. તે વિસ્કૃતિના સદુભાવમાં જે પ્રાણાતિપાત આદિનું સેવન કરાય છે તેને અનાજોગ પ્રતિસેવના કહે છે.
(૪) આતુરા પ્રતિસેવના-બીમારીનું નામ લાનાવસ્થા છે. બીમારીને સદૂભાવ હોય ત્યારે તેના ઉપચાર માટે જે પ્રતિસેવના થાય છે તેને આતુરપ્રતિસેવના કહે છે. અથવા–આતુર શબ્દ અહીં ભાવવાચક છે. એટલે પોતાની જ આતુરતાને કારણે જે પ્રતિસેવના થાય છે તેનું નામ આતુરપ્રતિસેવના છે. એટલે કે સુધા, પિપાસા આદિથી વ્યાકુળ થયેલો સાધુ જે પ્રતિસેવન કરે છે તેને આતુરપ્રતિસેવના કહે છે. કહ્યું પણ છે કે “મટુગોવાહિશોવ વ્ર રેવડ માતા ” સાધુ સુધાને કારણે. પિપાસ ને કારણે અથવા વ્યાધિથી મુક્ત થવાને કારણે જે પ્રતિસેવના (પ્રાણાતિપાત આદિનું સેવન કરે છે તેને આતુરાપ્રતિસેવન કહે છે.
(૫) આપત્તિ પ્રતિસેવના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારની આપત્તિઓમાં જે પ્રતિસેવન થાય છે તેને આપત્તિપ્રતિસેવના કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૮