________________
દ્વાધિકતાવાળી હોવી જોઈએ. એટલે કે સ્નિગ્ધ પુદ્ગલને દ્રયધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે સંયોગ થઈ શકે છે, અને રૂક્ષ પુદ્ગલને ઢયધિક રૂક્ષ પુદ્ગલની સાથે સંગ થઈ શકે છે. જઘન્ય ગુણવાળા સિનગ્ધ પુદ્ગલને એટલે કે ઓછામાં ઓછી નિગ્ધતાવાળા પુદ્ગલેને ઓછામાં ઓછી રૂક્ષતાવાળા પુદ્ગલની સાથે બન્ધ (સંયેગી થઈ શકતું નથી સમગુણવાળાં (રૂમમાત્રામાં સિનગ્ધતા અથવા રૂક્ષતાવાળા) પુદ્ગલને બન્ધ થતું નથી, પરંતુ કયધિક સમગુણવાળાં પ૬ ગલેને અને વિષમ ગુણવાળાં પુદ્ગલેને બન્ધ થાય છે. કહ્યું પણ છે કે
“સિદ્ધરણ ળિ સુહાળિ” ઈત્યાદિ–
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- ધારે કે એક તરફ બે ગણી નિગ્ધતાવાળાં પરમ શુ હોય અને બીજી તરફ ચાર ગણ સ્નિગ્ધતાવાળા પરમાણુ હોય, તે તેમને બન્ધ થઈ જશે. પરંતુ જે એક તરફ એક ગણી નિગ્ધતાવાળું પરમાણુ હોય તે તેમને બન્ધ નહીં થાય, કારણ કે જઘન્ય ગુણવાળાં (ઓછામાં ઓછા પ્રમાણની સ્નિગ્ધતા કે રૂક્ષતાના ગુણવાળા) પર. માણુઓના બને નિષેધ કહ્યો છે. એ જ પ્રમાણે ચાર ગણી સિનગ્ધતાવાળા પરમાણુઓ અને ચાર ગણી રૂક્ષતાવાળાં પરમાણુઓને બન્ધ પણ એક બીજા સાથે થતું નથી, ચારગણું સિનગ્ધતાવાળાં પરમાણુઓને ચાર ગણી સ્નિગ્ધતાવાળાં અન્ય પરમાણુઓ સાથે પણ બન્ધ થતું નથી, કારણ કે સમગુણોવાળાં પરમાશુઓને બન્ધ થઈ શકતું નથી.
આ રીતે અહીં એ નિયમ સમજવું કે બે ગણું અધિક સ્નિગ્ધતા વાળા પરમાણુઓને સિનગ્ધની સાથે, રૂક્ષને રૂક્ષની સાથે, બે ગણું અધિક નિગ્ધને રૂક્ષની સાથે અને રૂક્ષને સ્નિગ્ધની સાથે બન્ધ–સંગ થાય છે. આ પ્રકારને આ પહેલે ભેદ છે.
ગતિપરિણામના બે પ્રકાર છે-(૧) પૃશદ્ગતિ પરિણામ, (૨) અસ્પૃશ. દૂગતિ પરિણામ.
- ર પરિણામ વડે પુદ્ગલ પ્રયતન વિશેષને આશ્રય લઈને ક્ષેત્રપ્રદેશને અશત સ્પર્શતું ચાયું જાય છે તે પરિણામને સ્મશદુ ગતિ પરિણામ કહે છે. જે પરિણામ વડે પુદ્ગલ પ્રયત્નવિશેષને આશ્રય લઈને ક્ષેત્રપ્રદેશને સ્પર્શ કર્યા વિના ચાલ્યું જાય છે તે પરિણામને અસ્પૃશગતિ પરિણામ કહે છે. જે દ ગતિવાળાં હોય છે તેમાં પ્રયત્નભેદ તે જોવામાં આવે જ છે, તેથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૭