________________
કોધકે ઉત્પત્તિકે કારણકા નિરૂપણ
ઈદ્રિના વિષયભૂત પુદ્ગલ ધર્મોને આશ્રય લઈને ક્રોધની ઉત્પત્તિ થાય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર કોની ઉત્પત્તિના દસ કારણેનું નિરૂપણ કરે છે-“હું કહું જોતુqતી સિ પા” ઈત્યાદિ (સૂ. ૫) ટીકાથ-દશ કારણોને લીધે ક્રોધની ઉત્પત્તિ થાય છે. તે દશ કારણે નીચે પ્રમાણે છે(૧) આ પુરુષે મારાં મને જ્ઞ શબ્દ, પ, રસ, રૂપ અને ગન્ધનું હરણ કરાવ્યું હતું (૨) આ પુરુષે મને અમને જ્ઞ શબ્દાદિકે સમર્પિત કર્યા હતા. એજ પ્રકારે વર્તમાનકાલિક અને ભવિષ્યકાલિક મનેઝ અને અમને જ્ઞ શબ્દાદિ વિષયક અપ. હાર અને ઉપહારને આશ્રય લઈને બીજાં ચાર કારણેનું કથન કરી શકાય. પર્વોક્ત બે કારણે સાથે આ ચાર કારણેને સંયોગ કરવાથી કોત્પત્તિનાં ૬ સ્થાને (કારો)નું પ્રતિપાદન અહીં સુધીમાં પૂરું થાય છે.
ત્રણે કાળમાં કર્તક (કરાયેલ) મને શબ્દાદિ વિષયક એક અપહારને (તેનાથી વંચિત કરવાની ક્રિયાને) જ આશ્રય લઈને સાતમું સ્થાન (કારણ) નક્કી થઈ જાય છે. ત્રણે કાળમાં કર્તક અમનેઝ શબ્દાદિ વિષય ઉપર (તેને સંગ કરાવવાની ક્રિયા)ને આશ્રય લઈને આઠમું સ્થાન (કારણ) નકકી કરી શકાય છે. તેથી ત્રણે કાળમાં કતૃક એક મને જ્ઞ અને અમનેજ્ઞ શબ્દાદિ વિષયક અપહાર અને ઉપહારનો આશ્રય લઈને કોપત્તિનું નવમું સ્થાન (કારણ) નક્કી કરી શકાય છે. દસમું કારણ નીચે પ્રમાણે છે-કેઈ વ્યક્તિ એવી માન્યતા સેવતી હોય છે કે હું તે આચાર્ય અને ઉપાધ્યાયે પ્રત્યે સમ્યફ વર્તન રાખું છું–તેમને આદર કરું છું, પણ તેઓ મારા પ્રત્યે વિપરીત રૂપે જ વતે છે. આ પ્રકારના કારણને લીધે પણ ક્રોધની ઉત્પત્તિ થાય છે. એ સૂત્ર-પ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૬