________________
કરવામાં આવ્યું છે. તે નવ વ્યક્તિએમાં સૌથી પહેલી વ્યક્તિ શ્રેણિક રહી છે. તેઓ મગધના મહારાજા અને તેમનું નામ બિંબિસાર પણ હતુ.)
કાળના અવસર આવતા કાળધમ પામીને તે શ્રેણિક રાજા રત્નપ્રભા પૃથ્વીના સીમાન્તક નામના નરકાવાસમાં ૮૪ હજાર વર્ષની આયુસ્થિતિવાળા નારકામાં નારકની પર્યાયે ઉત્પન્ન થશે. સીમન્તક નામનું પ્રથમ પ્રસ્તટ છે તે મધ્યભાગમાં સ્થિત છે અને તેના આકાર ગાળ છે. તેના આયામ અને વિષ્ઠભ ( લંબાઈ, પહેાળાઈ) ૪૫ લાખ ચેાજનપ્રમાણ છે. શ્રેણિક રાજાને જીવ ત્યાં એવા નરકરૂપે ઉપન્ન થશે કે જે કાળા વણુ વાળા હશે, કાળાવભાસી હશે. એટલે કે દેખનાર પણ કાળરૂપે જ પ્રતિભાસિત થશે. અહી યાવત્ પન્ત ) ’ પદ્મ વડે “ શમ્મી, હૉમર્થઃ મીમ: ઉદ્રેનના ” આ પદને ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પઢો દ્વારા એવું પ્રકટ કરવામાં આવ્યુ છે કે તેના ભયવિકાર મહાન્ હશે, તેનુ સ્વરૂપ ભીમ ( વિકરાળ ) હશે, તેના દેખાવ ત્રાસજનક હશે, અને તેના વણુ પરમ કૃષ્ણ હશે. હવે સૂત્રકાર એવાત પ્રકટ કરે છે કે શ્રેણિક રાજાના જીવ ત્યાં કેવી પીડા ભોગવરો
6
૩૩૫માં, વિપુસ્ર, ત્રાઢi, gni, di, sut, ટુ ચાં, દુખ્ત, નિયામ” તે પીડા ઉજજવળ હશે-એટલે કે આગના જેવી દઝાડનારી હશે, એટલે કે ત્યાં લેશમાત્ર સુખના પણ સ`ભવ નહી હોય તે પીડા વિપુલ હશે, એટલે કે સમસ્ત શરીરમાં વ્યથા ઉત્પન્ન કરનારી હશે, પ્રગાઢ હશે એટલે કે આખા શરીરમાં ભયકર વેદના ઉત્પન્ન કરનારી હશે, કટુક હશે એટલે કે કડવા રસના જેવી દુઃખ દાયક અથવા કડવા દ્રવ્યના જેવી અનિષ્ટ હશે, કર્કશ હશે-કઠેર સ્પર્શથી ઉત્પાદિત અથવા કર્કશ દ્રવ્યના જેવી કઠોર હશે, ચા હશે-એટલે કે વેગીલી હશે અથવા તુરત જ સૂચ્છિત કરી નાખનારી હશે, દુ:ખ રૂપ હશે, પરંતુ આદિની જેમ દુરુલ'ધનીય હશે, અને દિવ્ય હશે. પરમાધાર્મિ ક દેવા વડે તે પીડા કરાતી હાવાથી તેને દિવ્ય કહી છે. આ પ્રકારની અસહ્ય વેદના તેને તે નરકાવાસમાં ભાગવવી પડશે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૬