________________
ચલ વડે સામાન્ય માત્ર ગ્રાહી બોધ થાય છે તેને ચક્ષુદર્શન કહે છે ચક્ષુર્દશનનું જે આવરણ છે તેનું નામ ચક્ષુદંશનાવરણ છે. ચક્ષુ સિવાયની ઈન્દ્રિયોને અચક્ષુ કહે છે અથવામનને પણ અચક્ષુ કહે છે. અચ@ વડે જે પદાર્થને સામાન્ય બોધ થાય છે તેનું નામ અચક્ષુર્દશન છે. આ દર્શનનું જે આવરણ છે તેને આચ્છાદિત કરનાર જે કર્મ છે તેનું નામ અચક્ષુર્દર્શનાવરણ છે. રૂપી પદાર્થોનું મર્યાદાપૂર્વકનું જે દશન છે એટલે કે અમુક મર્યાદિત અંતરે અથવા અમુક જ દિશામાં રહેલા રૂપી પદાર્થોને બંધ થવો તેનું નામ અવધિદન છે. અથવા ઇન્દ્રિયની મદદ વિના રૂપી પદાર્થોને જે સામાન્યગ્રાહી બંધ થાય છે તેનું નામ અવધિદર્શન છે. અવધિદર્શનનું સ્વરૂપ આગળ પ્રકટ કરવામાં આવ્યું છે. તે અવધિદર્શનનું જે આવરણ છે તેને અવધિદર્શનાવરણ કહે છે.
કેવલદાન-સમસ્ત વસ્તુઓને ગ્રહણ કરનારા કેવલજ્ઞાનની પહેલાં તેના અંશનું જે ગ્રહણ થાય છે તેનું નામ કવલદર્શન છે. આ દર્શનનું આવરણ સામાન્ય બનનાર કર્મને કેવલદર્શનાવરણ કહે છે. એ સૂત્ર ૯ છે
ચન્દ્રયોગીનક્ષત્રોંકા નિરૂપણ
ટીકાર્થ-જીવોને કર્મના પ્રભાવથી નક્ષત્રાદિ દેવપર્યાય તિર્યંચ પર્યાય અને મનુષ્ય પર્યાયની પ્રાપ્તિ થાય છે. તેથી હવે સૂત્રકાર નક્ષત્રાદિની વકતવ્યતાવાળાં ચાર સૂત્રનું કથન કરે છે–ગમિi બક િસારું ના ?” ઈત્યાદિ –
અભિજિત નક્ષત્ર નવ મુહૂર્ત કરતાં સહેજ અધિક સમય સુધી ચન્દ્રના ગવાળું રહે છે. અભિજિતુ આદિ નવ નક્ષત્રો ચન્દ્રના ઉત્તર ભાગમાં ગ વાળાં હોય છે. તે નવ નક્ષત્રોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા. (૪) શતભિષા, (૫) પૂર્વભાદ્રપદા, (૬) ઉત્તરભાદ્રપદ, () રેવતી, (૮) અશ્વિની અને (૯) ભરણ. / સૂત્ર ૧૦ |
“બીજું રાજમાપ ગુઢવીણ” ઈત્યાદિ–(. ૧૧) ટીકાર્થ-આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ (સમતલવાલા) રમણીય ભાગથી ઉપર -ભૂમિભાગની અપેક્ષાએ પર્વતગર્તની (પર્વતની ખીણની) અપેક્ષાએ નહીંનવસે જનની ઊંચાઈએ તારામંડલમાં ભ્રમણ કરે છે. એટલે કે આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂમિભાગથી ૯૦૦ એજન ઊંચે તારામંડલ આવેલું છે. સુ. ૧૧
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫