________________
હાય છે. આ અવસ્થામાં રહેલે જીવ સહેજ અવાજ થતાં જ જાગી જાય છે. આ નિદ્રરૂપ વિષાક વડે જ આ નિદ્રારૂપ પ્રકૃતિ વેદ્ય હેાય છે. આ પ્રકૃતિ કમ'ની એક પ્રકૃતિ રૂપ હોવાથી આ કમ'પ્રકૃતિને પણ નિદ્રાને નામે પ્રકટ કરવામાં આવી છે. ની ૫૨ નીઢ ( ઉપરાઉપરી નિદ્રા) આવવા રૂપ અવસ્થાનુ` નામ ‘નિદ્રા નિદ્રા ” છે. આ નિદ્રાનિદ્રા દુઃખપ્રાધ સ્વાપાવસ્થારૂપ ( નિદ્રાવસ્થા રૂપ) હોય છે. તેથી નિદ્રાનિદ્રા રૂપ વિષાક વડે વેધ આ કમ પ્રકૃતિને પણ નિદ્રાનિદ્રાને નામે ઓળખવામાં આવેલ છે.
(
ખેઠાં બેઠાં અથવા ઊભાં ઊભાં જે ઊંઘ આવી જાય છે તેને ‘ પ્રચલા ’ કહે છે. આ, પ્રચલાપ્રકૃતિ એજ પ્રકારના વિપાક વડે વેદ્ય હોય છે, તેથી આ કમ પ્રકૃતિને ‘ પ્રચલા ’ કહેવામાં આવે છે,
ચાલતાં ચાલતાં જ જે ઊંઘ આવી જાય છે તે ઊંઘને ‘ પ્રચલાપ્રચલા ’ હે છે. આ પ્રચલાપ્રચલા ક્રમ પ્રકૃતિને પ્રચલાપ્રચલા' કહેવામાં આવે છે.
o
જાગૃતાવસ્થામાં જે કામ કરવાના વિચાર કરવામાં આવ્યા હૈાય, તે કામને કરી નાખવાનું સામર્થ્ય જે નિદ્રામાં આવી જાય છે તે નિદ્રાનુ નામ ત્યાંન વૃદ્ધિ' છે. તેને કોઇ કાઈ જગ્યાએ સ્ત્યાનગૃદ્ધિને ખલે‘યાનદ્ધિ' પણ કહેવામાં આવેલ છે. આ કથનનુ તાત્પ એ છે કે આ નિદ્રાવસ્થામાં સ્વાભાવિક ખલ કરતાં અનેક ગણું અધિક બળ પ્રકટ થાય છે. અથવા-જેમાં ચેતના રૂપ ઋદ્ધિ જડીભૂત (કેાઈ જડીબુટ્ટી સમાન ) થઈ જાય છે, તે નિદ્રાનું નામ સયાનદ્ધિ છે. આ કમ`પ્રકૃતિને પણ ત્યાનગૃદ્ધિ અથવા સ્થાનદ્ધિને નામે એળખવામાં આવે છે. નિદ્રાપંચક ( પાંચ પ્રકારની નિદ્રા ) દશનાવરણુના ક્ષાપશમવાળાાની દર્શનલબ્ધિતું આવરક અને છે. તથા દનધિએના લાભને મૂળમાંથી જ આવ્રત કરનાર દનાવરણના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“ચવવું વળાય ?? ઈત્યાદિ–(૧) ચક્ષુર્દશનાવરણુ, (૨) અચક્ષુર્દેશનાવરણુ, (૩) અવધિદર્શનાવરશ્ અને કેવળ દુનાવરણુ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯૧