________________
૨ સ્થાન પર કે સ્ત્રી બેઠી હોય સ્થાનને બ્રહ્મચર્યવ્રતધારી પુરૂષ એક મૂર્ત સુધી ઉપયોગ કરવો જોઈએ નહી જે આ પ્રમાણે કરવામાં આવે તે જ તેના બ્રહ્મચર્યવ્રતની રક્ષા થઈ શકે છે. સ્ત્રીએ તે સ્થાનનો ત્યાગ કર્યા બાદ એક મુહૂર્ત પ્રમાણુ કાળ વ્યતીત થયા પહેલાં તે સ્થાનનું સેવન કરનાર પુરુષને પોતાના બ્રહ્મચર્યવ્રવની રક્ષા કરનારો ગણવામાં આવ્યો નથી. (૪, “જો રૂથીમં વિચારું મળોરારું મળો મારું શાસ્ત્રોફત્તા જિલ્લાના મારુ જે સાધુ સ્ત્રીઓના મનોરમ અને મનોહર નયન, મુખ, નાક આદિ અવયને જોઈને પિતાના મનમાં તેનું ચિત્તવન કર. ના હોતે નથી, તે સાધુ જ પિતાના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી શકે છે એટલે કે સ્ત્રીઓનાં સુંદર અંગે જેના મનને બિલકુલ ચલાયમાન કરી શકતાં નથી એ સાધુ જ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી શકે છે. સ્ત્રીઓનાં સુંદર અંગો જોતાં જ જેનું ચિત્ત ચંચળ બની જાય છે અને જે તે અંગેનું વારંવાર ચિત્તવન ર્યા કરે છે તેના દ્વારા પિતાના બ્રહ્મચર્યવ્રતની રક્ષા થઈ શકતી નથી.
(૫) “ળો વળી વરસમોર્ફ મર” જે સાધુ પ્રચુર ઘીથી ભરપૂર આહાર લેતે નથી–જેમાંથી ઘી ટપકતું હોય એ આહાર લેતું નથી, તે સાધુ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
(૬) “જો જમોચન ગમતું કારણ તથા મવ” જે સાધુ રૂક્ષ (લુખા સૂકા) આહારનું પણ અધિક માત્રામાં નિત્ય સેવન કરતા નથી, તેના દ્વારા જ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષ થઈ શકે છે સાધુએ કેટલે આહાર લે જોઈએ તે નીચેની ગાથામાં પ્રકટ કરવામાં આવ્યું છે-“બમણ ના” ઈત્યાદિ–
આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઉદરના છ ભાગ કરો. પછી તેમાંના ત્રણ ભાગ વ્યંજન સહિત આહારથી ભરવા જોઈએ, બે ભાગ પાણીથી ભરવા જોઈએ અને એક ભાગ વાયુના સંચરણને માટે ખાલી રાખવો જોઈએ. અન્યત્ર આહારનું પ્રમાણ આ પ્રકારનું કહ્યું છે–
અદ્વૈનન નનૂર્ય” ઈત્યાદિ-ઉદરના ચાર ભાગ પાડે. તેમાંથી બે ભાગ અન્ન વડે ભરવા જોઈએ, એક ભાગ પાણુ વડે ભર જોઈએ અને એક ભાગ ખાલી રાખવું જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
८४