________________
છે. (૩) જે ગુપ્ત રૂપે શરીરાદિકાની વિભૂષા કરે છે તેને સવ્રત અકુશ કહે છે. (૪) જે પ્રકટ રીતે શરીરાદિકાની વિભૂષા કરે છે તેને અસ્તૃત અકુશ કહે છે. સંવૃતત્વ અને અસંવૃતત્વ મૂલગુણ અને ઉત્તરગુણ્ણાને આશ્રિત સમજવું. (૫) જે સાધુ થેાડા થાડા પ્રમાદી થઈ ગયેા હાય છે તેને અથવા જે સાધુ નેત્ર આદિના મેલનું અનયન કરે છે તેને યથાસૂક્ષ્મખકુશ કહે છે.
સુશીલના પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ નામના બે ભેદનુ પ્રતિપાદન તા આગળ કરવામાં આવ્યું છે. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ સ્માદિ પાંચ ભેદ પડે છે. જે સાધુ જ્ઞાનસપન્ન હેાવા છતાં પણ પિંડવિશુદ્ધિ આદિમાં સ્ખલનાપૂર્ણાંક પિંડાદિકનું પ્રતિસેવન કરે છે, તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેથી એવા સાધુને જ્ઞાનકુશીલ કહે છે. એ જ પ્રમાણે દશ નકુશીલ, ચારિત્રપુશીલ અને લિંગકુશીલ વિષે પણ સમજવું. લિંગને ( સાધુવેષને ) ધારણુ કરવા છતાં તેને પેતાના નિર્વાહનું સાધન માનતા સાધુને લિંગકુશીલ કહે છે. પેાતાની તપસ્યાની લેાકેા દ્વારા પ્રશંસા થતી જોઇને હુ પામતા સાધુને સૂમકુશીલ કહે છે. કષાય કુશીલના પશુ એવા જ પાંચ પ્રકાર કહ્યા છે. (૧) જે ધાદિથી યુક્ત થઇને વિધ દિજ્ઞાનને પ્રયુક્ત કરે છે તેને જ્ઞાનકુશીલ કહે છે. (ર) ક્રોધાદિક કષાયને અધીન થઈને જે નિઃશકિત આદિ દશના ચારની વિરાધના કરે છે તેને દનકુશીલ કહે છે. (૩) જે ક્રોધાદિકને આધીન થઈને કોઈને શાપ આપે છે તેને ચારિત્રકુશીલ કહે છે. (૪) ક્રોધાદિકને આધીન થઇને જે અન્યલિંગને ધારણ કરે છે તેને લિંગકુશીલ કડ઼ે છે. (પ) જે પોતાના મનમાં જ ક્રોધાદિક કષાયા કરે છે તેને યથાસૂક્ષ્મકુશીલ કહે છે. ક્ષીશુકષાય અને ઉપશાન્ત મેહ, આ બે ભેદેવાળા નિગ્રંથેાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ પડે છે-(૧) પ્રથમ સમય નિગ્રંથ-જે અન્તમુ દંત પ્રમાણવાળા નિથકાળના પ્રથમ સમયમાં રહે છે, તેને પ્રથમ સમયનિગ્ન થ કહે છે. (ર) અપ્રથમસમય નિગ્ર^થ-જે અન્તસુ દૂત પ્રમાણવાળા નિ થ
૧૦૨૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
७८