________________
ભાવપ્રબુદ્ધકો કારણકે હોને પર જિનાજ્ઞાકી અનતિકમણતા હોને કા નિરૂપણ
ઉપર જેમનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ઝષભાદિ બુદ્ધ હતા. ભાવની અપેક્ષાએ મેહના ક્ષયથી અને દ્રવ્યની અપેક્ષાએ નિદ્રાના ક્ષયથી જ જીવ બદ્ધ થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર દ્રવ્યોધના કારણોનું નિરૂપણ કરે છે.
“હિંગેીિં કુત્તે વિવુક્ષેન્ના” ઈત્યાદિ–
સુસ જીવ નીચેના પાંચ કારણેને લીધે જાગૃત થઈ શકે છે–(૧) શબ્દ, (૨) રપ, (૩) ભેજનપરિણામ, નિદ્રાક્ષય અને (૫) સ્વમ દર્શન,
કેઈને અવાજ સાંભળીને અથવા કોઈ વ્યક્તિ દ્વારા શરીરને સ્પર્શ થવાથી સૂતેલી વ્યક્તિ જાગી જાય છે. એ જ પ્રમાણે ભૂખને કારણે પણ તે જાગી જાય છે, ઊંઘ પૂરી થવાથી પણ તે જાગી જાય છે, અને ઊંઘમાં સ્વમ દેખવાથી પણ તે જાગી જાય છે. જાગરણનું સાક્ષાત્કારણ નિદ્રા છે, અને શબ્દ શ્રવણ, સ્પર્શેપલબ્ધિ, ભૂખ અને સ્વપ્રદર્શન, આ બધાં નિદ્રાક્ષયના પરમ્પરા કારણે છે, તેથી તેઓ જાગૃતિના કારણભૂત નિદ્રાક્ષમાં હેતુરૂપ હોવાથી તેમને પણ જાગરણના કારણ રૂપે અહીં પ્રકટ કરવામાં આવ્યા છે, એમ સમજવું. | સૂ. ૨૬ !
આ પ્રકારે કારણના નિદેશપૂર્વક દ્રવ્યપ્રબુદ્ધનું કથન કરીને હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે અમુક સંયોગમાં ભાવપ્રબુદ્ધ અમુક પ્રકારે વર્તવાથી જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
શ્વાર્થ—“Fહિં ટાઉિં તો થે” ઈત્યાદિ–
નીચેના પાંચ કારણોમાંથી કઈ પણ કારણ ઉદ્દભવે ત્યારે કે શ્રમણ નિર્ચ ઘ કોઈ નિગ્રંથીને (સાદવજીને) સહારે આપે, તે તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી–(૧) કેઈ ઉન્મત્ત આખલે આદિ પશુ કે ગીધ આદિ પક્ષી કેઈ સાથ્વી પર ધસી જઈને તેમને ભૂમિ પર પછાડી નાખે અને તેઓ પિતાની જાતે ઊભાં થવાને સમર્થ ન હોય તથા તેમને ટેકે આપીને ઊભા કરનાર કોઈ અન્ય સાધ્વીજી પણ ત્યાં હાજર ન હોય, તે એવી પરિસ્થિતિમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫૦