________________
પણ નીચે પ્રમાણે આઠ પ્રકાર છે.
“ નિĒયિ નિયંણિય ” ઈત્યાદિ
(૧) નિઃશક્તિ, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ (પ) ઉપબૃંહા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાયના,
ચારિત્રાચાર—સવિરતિ રૂપ જે સયમ છે તેને ચારિત્ર કહે છે. તે ચારિત્ર વિષયક જે આચાર છે તેને ચારિત્રાચાર કહે છે. તે સમિતિ આદિના પાલન રૂપ હોય છે. તેના પણ નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે. વળિકાળજ્ઞોનુત્તો ” ધૃત્યાદિ—
66
પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત એવા જે સાધુના પ્રશસ્ત વ્યાપાર છે, તેને ચારિત્રાચાર કહે છે. આ રીતે પાંચ સમિતિ રૂપ પાંચ પ્રકાર અને ત્રણ ગુપ્તિરૂપ ત્રણ પ્રકાર મળીને તે કુલ આઠ પ્રકારના હોય છે.
તપ આચાર—તપસ્વીઓને-તપનું અનુષ્ઠાન કરવા રૂપ-જે આચાર ડાય છે તેને તપાચાર કહે છે. તેના ૧૨ પ્રકાર છે. ૬ માહ્ય તપ અને ૬ આલ્યન્તર તપ ખારે ભેદોના નામ નીચે પ્રમાણે છે ગળતળમૂળોરિયા ’ઈત્યાદિ—
66
(૧) અનશન, (૨) ઊણેરિકા, (૩) ભિક્ષાચર્યાં, (૪) રસપરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) પ્રતિસલીનતા, આ ૬ ખાદ્યુતપ છે. માભ્યન્તર તપના ૬ ભેદ નીચે પ્રમાણે છે. “ વચ્છિન્નેં વિળયો ” ઈત્યાદિ
(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાનૃત્ય, (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સત્ર,
વીર્યાચાર—આત્મા અને શરીરની શક્તિનું નામ વી છે. જ્ઞાનાચારના ૮, દનાચારના ૮, ચારિત્રાચારના ૮ અને તપાચારના ૧૨ એ રીતે કુલ ૩૬ પ્રકારના જ્ઞાનાચારાદિકાના પરિપાલનમાં જે વીરૂપ શક્તિનું પ્રકાશન થાય છે, તેનું નામ વીŠચાર છે ! સૂ. ૨૨ ॥
હવે સૂત્રકાર આચાર પ્રકલ્પના ભેદોનું કથન કરે છે. સૂત્રાથ-“ પંચવિદે બચાવવું બન્ને ” ઇત્યાદિ
આચાર પ્રકલ્પના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે-(૧) માસિક, ઉદ્ઘાતિક, (૨) માસિક અનુદ્ધાતિક, (૩) ચાતુર્માસિક ઉદ્ઘાતિક, (૪) ચાતુર્માં સિક અનુદ્ધાંતિક અને (૫) આરેપણુા. તેમાંથી આપણા પાંચ પ્રકારની કહી છે. જેમકે (૧) પ્રસ્થાપિતા, (ર) સ્થાપિતા, (૩) કૃત્સ્ના, (૪) અકૃત્સ્ના, અને (૫) હાડહડા.
स्था०-१५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૪૩