________________
બાદર ભેદવાલે વનસ્પતિકા, પાંચ પ્રકારકે બાદર ભેદોંકા નિરૂપણ
“રંવવિદા તાવળeaફાફા પumત્તા” ઈત્યાદિ –
તૃણ રૂપ જે બાદર વનસ્પતિકાયિક જીવે છે, તેમના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પડે છે–(૧) અબીજ જેમને અગ્રભાગ જ બીજરૂપ હોય છે, એવા કરંટક આદિને “અબીજ ' કહે છે (૨) જેમનું મૂળ જ બીજરૂપ હોય છે, એવા કમલકન્દ આદિને “મૂળબીજ' કહે છે (૩) જેમના પર્વ જ (ગાંઠ) ખીજ૩૫ હોય છે, એવા શેરડીના સાંઠા આદિને “પર્વબીજ' કહે છે. (૪) જેનું થડ બીજ રૂપ હેય છે, એવી શલકી આદિને “સ્કન્ય બીજ' કહે છે. (૫) જે વનસ્પતિ બીજમાંથી ઉત્પન્ન થાય છે, એવા વડ આદિના બીજને “બીજરૂપ વનસ્પતિ બીજ' કહે છે કે સૂ. ૨૧ છે
ઉપર જે વનસ્પતિકાયિક આદિ ની વાત કરી તેમનું રક્ષણ આચાર દ્વારા જ થાય છે. તેથી હવે સૂત્રકાર આચારનું સ્વરૂપ પ્રકટ કરે છે.
આચાર કલ્પકેસ્વરૂપના નિરૂપણ
ટીકાઈ–“પંચવિહે પ્રાચારે પરેઈત્યાદિ–
આચારના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે–(૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપ આચાર અને (૫) વીર્યાચાર.
આચરણને આચાર કહે છે. તે આચારે જ્ઞાનાદિ વિષયક અનુષ્ઠાન રૂપ હોય છે. તેના જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકાર છે. શ્રુતજ્ઞાન સંબંધી જે આચાર છે, તેને જ્ઞાનાચાર કહે છે. તે જ્ઞાનાચારના નીચે પ્રમાણે આઠ પ્રકાર છે
જાણે વળા વાના” ઈત્યાદિ–
(૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિવ, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય
સમ્યકરને દર્શન કહે છે. દર્શન સંબંધી જે આચાર છે તેને દનાચાર કહે છે. તે દશનાચાર સમ્યકત્વ યુકત જીવોના વ્યવહાર રૂપ હોય છે. તેના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૪૨