________________
સંયમ કહે છે એટલે કે પરિવાર તપ વડે સાથ જે વિશુદ્ધિ છે તે વિશુ. દ્ધિથી યુક્ત જે સંયમ છે તેનું નામ પરિવાર વિશુદ્ધિક સંયમ છે. . ૩
સૂમસં૫રાય સંયમ–જેમને કારણે જીવ સંસારમાં ભટકે છે તે કષાને સંપૂરાય કહે છે. જે સંપરામાં સૂક્ષ્મલેશને અંશ જ બાકી રહી જાય છે એટલે કે સૂમલભ કષાયને જ જેમાં સદ્ભાવ હોય છે, તે સંપ રાયને સૂમસં૫રાય કહે છે. આ રીતે જે સંયમ લેભકિદ્રિકા (સૂક્ષ્મલભ) રૂપ કષાયથી યુક્ત હોય છે, તેને સૂફમસં૫રાય સંયમ કહે છે. ૧૦ માં ગુણસ્થાનવતી જીવમાં તેને સદૂભાવ હેય છે. તેના વિધ્યમાનક અને સંકિલશ્યમાનક નામના બે ભેદ પડે છે. ક્ષપક શ્રેણિ અને ઉપશમ શ્રેણિ પર આરોહણ કરતા જીવમાં વિશુધ્યમાનક સૂમસં૫રાયને સદ્ભાવ હોય છે, પરંતુ ઉપશમ શ્રેણિથી નીચે ઉતરતા જીવમાં સંકિલશ્યમાનકને સદૂભાવ હોય છે. કહ્યું પણ છે કે “હા સંજાગો” ઈત્યાદિ
અહીં એવું સમજવું જોઈએ કે સંખ્યાત લેભખંડોનું ઉપશમન બાદર સં૫રાય કહેવાય છે તેમાંથી અતિમ સંખ્યામાં ખંડના બીજા અસંખ્યાત ટુકડા પિતાની કલ્પનાથી કરવામાં આવે. તેમાંથી પ્રત્યેક સમયે એક એક ખંડનું જે ઉપશમન છે, તે સૂહમસંપરાય છે, તથા બાદર સં૫રાયના ઉપશમથી યુક્ત જ ખાદર સંપરાય છે, તે બાદર સંપરાય છે. સૂક્ષ્મસં૫રાય ઉપશમ રૂપ જે સંયમ છે તેનું નામ સૂમસં૫રાય સંયમ છે. આ કથનને ભાવાર્થ એ છે. કે લેભકિટ્ટકા (સૂકમલભ) રૂપ કષાયવાળા જે સંયમ છે તેનું નામ સૂમ સંપરાય સંયમ છે. આ સંયમના ચોથા ભેદરૂપ છે. ૪
યથાખ્યાત સંયમ–ભગવાને જે સંયમ યથાર્થ રૂપે અને વિધિ અનુ. સાર કહ્યો છે, તેને યથાખ્યાત સંયમ કહે છે. અથવા સમસ્ત જીવલેકમાં જે પ્રસિદ્ધ છે તેનું નામ યથાખ્યાત છે. યથાખ્યાત અકષાય રૂપ હોય છે. યથાપ્પાત ચારિત્રરૂપ જે સંયમ છે, તે યથાખ્યાત ચારિત્ર સંયમ છે. આ કથનને ભાવાર્થ એ છે કે યથાખ્યાત ચારિત્રસંયમને સદ્ભાવ અકષાયવાળા ઉપશાન્તમોહ ક્ષીણમોહવાળા જીવોમાં હોય છે. તે બન્નેને છદ્મસ્થ વીતરાગ કહે છે. સગી કેવલી-૧૩ માં ગુણસ્થાનવાળા અને અગી કેવળી ૧૪ ચૌદમાં ગુણસ્થાનવાળામાં તે સંયમને સદૂભાવ હોય છે. આ પ્રકારનું સંયમના પાંચમાં ભેદ રૂપ યથાખ્યાતચારિત્રનું કથન સમજવું. એ સૂ. ૧૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૩૯