________________
આવી જાય, તે તે સાધુની ઉપાધિ આદિ લેવા ગ્ય (કલ્પનીય) ગણાય છે. કહ્યું પણ છે કે “જળ વિજ્ઞા” ઈત્યાદિ
વસતિ (રહેઠાણ) ને પરિહરણે પઘાત આ પ્રકાર છે–સાધુઓને શેષકાળમાં એક માસ સુધી અને ચોમાસામાં ચાર માસ સુધી એક જ જગ્યાએ રહેવાનું ક૯પે છે. જે એક જ જગ્યાએ તેથી વધારે સમય સુધી રહે તે તે વસતિ કાલાતિકાન્ત દેષથી ફષિત થાય છે. જે કઈ સાધુ અમુક વસતિ ( સ્થાન ) માં શેષકાળમાં એક માસ સુધી અને વર્ષાકાળમાં ચાર માસ સુધી રહીને ત્યાંથી વિહાર કરે છે, પણ તેના કરતાં બમણે સમય વ્યતીત થઈ ગયા પહેલાં તે વસતિમાં આવે, તે તે વસતિ ઉપસ્થાન દેષથી દૂષિત થાય છે. કહ્યું પણ છે કે
“agવારા સમ ” ઈત્યાદિ
ભક્ત (આહાર) ને પરિહરણેપઘાત આ પ્રકારને છે--આ ભક્ત (આહાર) ને પરિહરશેપઘાત પરિયાપકને દેષયુક્ત કરે છે. કહ્યું પણ છે કે
“વિિિાં વિદિયુઈત્યાદિ
નિયંહણ એટલે ત્યાગ કરે. ગુરુજને દ્વારા અનાદિકની પરિઝાપના કરવાને જેને આદેશ અપાયે હોય છે એવા શિષ્યને પરિઝાપના કરવા યોગ્ય અશનાદિ સંબંધી પરિહરણ પઘાત લાગે છે, એમ સમજવું.
કલતાને વિશેધિ કહે છે. તે કમ્યતા રૂપ વિધિ પાંચ પ્રકારની કહી છે-ઉદ્ગમ વિધિ આદિ પાંચ વિધિ અહીં ગ્રહણ કરવી. ઉદ્ગમ આદિ દેના પરિહારથી આહારાદિમાં વિશોધિ (વિશુદ્ધિ) જળવાય છે, એમ સમજવું. સૂ. ૧૫ છે
બોધીકે સમ્યક પ્રાસિકા ઔર અપ્રાપ્તિકે કારણકા નિરૂપણ
સૂત્રાર્થ-ઉપઘાત વૃત્તિવાળા જી અધાર્મિક હેવાને કારણે બધિના અપાર સ્થાનોમાં પ્રવૃત્તિશીલ રહે છે, અને જેઓ વિશદ્ધ વૃત્તિવાળા હોય છે તેઓ ધાર્મિક હોવાથી ધિના પ્રાપ્તિ સ્થાનમાં પ્રવૃત્તિવાળા હોય છે, એ જ વાર સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૩૧