________________
કર્મબન્ધકે કારણકા નિરૂપણ
સયત અને અસયતના અધિકાર સાથે સબદ્ધ એવા કરજ વિષચક સૂત્રનું હવે સૂત્રકાર કથન કરે છે.“ વપ 'િ ટાળે‚િ નીવા યં સાન્નિતિ”ઇત્યાદિ— ટીકાથ–પાંચ કારણેાને લીધે જીવ પેાતાના શુદ્ધ સ્વરૂપને મિલન કરનાર રજની ( કમ’રજની ) જમાવટ કરે છે. તે પાંચ કારણેા નીચે પ્રમાણે છે-
પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પન્તના કારણે અહીં ગ્રહણ કરવા જોઈએ. આ કથનના ભાવાથ એ છે કે પ્રાણાતિપાતથી લઇને પરિગ્રહ પર્યન્તના પાંચે પાપ જીવને કર્મના અન્ય કરાવવામાં કારણભૂત ખી છે. તથા પ્રાણાતિપાત વિરમણુથી લઈને પરિગ્રહ વિરમણુ પર્યન્તના પાંચ કારણાને લીધે જીવ કર્મના ક્ષય કરે છે. ! સૂ, ૧૩ ||
૫૦—૦
ઉપઘાતકે સ્વરૂપકા નિરૂપણ
સયતાને અનુલક્ષીને જ હવે સૂત્રકાર નીચેના એ સૂત્રેા કહે છે. ટીકાથ’“ 'ચમાલિય' છો મિવદ્યુવત્તિમં ડિવન્નરણ અળરÆ '’ ઈત્યાદિપાંચ માસિક ભિક્ષુ પ્રતિમાની આરાધના કરનાર મુનિને પાંચ લેાજનની કૃત્તિએ અને પાંચ પાનક (પેય) નીત્તિએ લેવી ક૨ે છે. ॥ સૂ. ૧૪૫
“ વિષે વઘાર વખતે ” ઈત્યાદિ
animal
ટીકા”-ઉપઘાત એટલે અશુદ્ધતા. તે અશુદ્ધતા રૂપ ઉપઘાતના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે—(૧) ઉમેપઘાત, (૨) ઉત્પાદનાપઘાત, (૩) એષણા પઘાત, (૪) પરિકર્માંપઘાત અને (૫) પરિહરણેાપઘાત.
પાંચ પ્રકારની વિશેાધિ ( વિશુદ્ધતા ) કહી છે---(૧) ઉદ્ગમવિશેાધિ, (૨) ઉત્પાદના વિશેાધિ, (૩) એષણાવિાધિ, (૪) પકિમ વિશેષિ અને (૫) પરિહરણ વિશે ધિ.
આધાકમ દોષ આદિ ૧૬ પ્રકારના ઉદ્ગમ દેષા કહ્યા છે. આહાર, પાણી, અને ઉપકરણના સ્થાનાની અશુદ્ધતાનું નામ ઉમેાપઘાત છે. ધાત્રીદેષ આદિ ૧૬ પ્રકારના ઉત્પાદના દોષથી આહાર આદિમાં જે અશુદ્ધતા આવી જાય છે તેનું નામ ઉત્પાદનાપઘાત છે. શક્તિ આદિ ૧૦ પ્રકારના દોષોથી આહાર આદિમાં જે અશુદ્ધતા આવી જાય છે તેને એષણે પઘાત કહે છે. વસ પાત્ર આદિકાનું છેદન કરવુ. અથવા સાંધવુ, તેવુ. નામ પશ્ચિમ' છે. તેને કારણે વસ્ત્રાદમાં જે અકલ્પનીયતા આવ છે. તેને પરિકમ્મપઘાત કહે છે. વજ્રના પરિકમ'નુ' સ્વરૂપ આ પ્રકારનું હાય છે-“ તિકુવારિ જાનિયાળ ’
ઇત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૯