________________
આસ્રવ વિશેષરૂપ ક્રિયા સ્થાનકા નિરૂપણ
હવે સૂત્રકાર આસ્રવવિશેષ રૂપ ક્રિયા સ્થાનેાની પ્રરૂપણા કરે છે. ટીકાર્થે વપ નિદ્યિાગો વળત્તાત્રો છઈત્યાદિ-
કમ બન્ધનમાં કારણભૂત જે ચેષ્ટાવિશેષેા હાય છે, તેમને ક્રિયાઓ કહે
स्था-६
છે. એવી ક્રિયા પાંચ કહી છે--(૧) આસ્સિકી, (૨) પાગ્રિહિકી, (૩) માયાપ્રત્યયા, (૪) અપ્રત્યાખ્યાનપ્રત્યયા અને મિથ્યાદર્શનપ્રત્યયા.
જે ક્રિયાનું પ્રત્યેાજન પૃથ્વીકાય આદિને ઉપમન કરવા રૂપ હોય છે, તે ‘આરમ્ભ ક્રિયા ’ છે. આરમ્ભ ત્રિના પ્રાણાતિપાત થતા નથી, તેથી આરમ્ભ ક્રિયાને પૃથ્વીકાયિક સ્માદિના ઉપમદન રૂપ કહેવામાં આવેલ છે. ધપકરણ સિવાયની વધારાની વસ્તુઓને ગ્રહણ કરવી અથવા ધર્મપકરણમાં મૂર્છાભાવ રાખવા રૂપ પ્રયે!જન જે ક્રિયાનું હાય છે, તે ક્રિયાને પારિગ્રહકી ક્રિયા કહે છે. જે ક્રિયાનું કારણ માયા હાય છે અને ઉપલક્ષણથી ક્રોધાદિક પણ હોય છે, તે ક્રિયાને માયાપ્રત્યયા ક્રિયા કહે છે. અનિવૃત્તિ ( ત્યાગના અભાષ ) ને અપ્રત્યાખ્યાન કહે છે. તે અપ્રત્યાખ્યાન ભાવ જે ક્રિયાનું કારણ હાય છે, તે અપ્રત્યાખ્યાનજન્ય ક્રિયાને અપ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયા કહે છે. વિપરીત દશ - નનું નામ મિથ્યાદર્શન છે. તે મિથ્યાશ્રદ્ધાન રૂપ મિથ્યાન જે ક્રિયાનું કારણ ડેાય છે, એવી મેહના ઉદયથી ઉત્પન્ન થયેલી ક્રિયાને મિથ્યાદર્શન ક્રિયા કહે છે. મિથ્યાષ્ટિ નારકોથી લઈને વૈમાનિકા પન્તના ૨૪ દડકના સમસ્ત જીવે!માં આ પાંચે ક્રિયાઓના સદ્ભાવ હાય છે. ચાવીસ દ‘ડકમાં જે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેા છે તેમને “ મિથ્યાષ્ટિ" આ વિશેષણ લગાડી શકાતું નથી, કારણ કે તેએામાં સમ્યગ્દષ્ટિત્વના અભાવથી વ્યવચ્છેદ્ય હાવાનો અભાવ છે, એટલે કે તેઆમાં જે સભ્યષ્ટિ કઇ જીવનો સદ્ભાવ હોય, તે તે દૃષ્ટિના અભાવથી ત્યાં મિથ્યાર્દષ્ટિત્ત્વ આવે છે. પશુ ત્યાં તા એવી હાલત નથી. તેથી તેમને મિથ્યાર્દષ્ટિ વિશેષણવાળા કહેવાતા નથી.
જો અહીં એવી આશકા કરવામાં આવે કે તેમનામાં પણ સાસાદન સભ્યશ્રૃષ્ટિ હાય છે, તેથી આ દૃષ્ટિને જેમનામાં અભાવ છે, તેમને મિથ્યા દૃષ્ટિ જ ગણવા જોઇએ. છતાં તેમને મિથ્યાદૃષ્ટિ વિશેષણ લગાડવાની શા કારણે ના પાડવામાં આવી છે? તે આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે-
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૬