________________ શ્રીન્દ્રિય જીવોંકા નિરૂપણ ફંરિયાળું સત્તા નાઝુ કુરુ શોહિલોળી” ઈત્યાદિ–(સૂ પ૨) ટીકાથ-દ્વાદ્રિય જીવેની જે બે લાખ યેનીએ કહી છે, તેમાંથી ઉત્પન્ન થયેલી તેમની કુલ-કેટિએ સાત લાખ કહી છે, કારણ કે એક જ એનીમાં અનેક કુલ હોય છે. જેમ કે ગોમય રૂપ એક જ નીમાં-ઉત્પત્તિ સ્થાનમાં-વિચિત્ર આકારવાળા કૃમિ આદિ ઉત્પન્ન થઈ જાય છે. તેથી હીન્દ્રિય જીની નીઓમાં કુવકેટિ સાત લાખ કહી છે. એ સૂ. પર છે ચયાદિકા નિરૂપણ કમ્પુગલેને ચયાદિક થાય ત્યારે જ જીવ દ્વાન્દ્રયાદક પર્યાયવાળો થાય છે તેથી હવે સૂત્રકાર “નીવાળં તdi” ઈત્યાદિ સૂત્ર દ્વારા ચયાદિકનું કથન કરે છે–“નવા સત્તi " ઈત્યાદિ– સૂ પ૩) જો એ સાત સ્થાનમાંથી નિર્વર્તિત પુગલેને પાપકર્મ રૂપે ચય કર્યો છે, ચય કરે છે અને ચપ કરશે જેમ કે નરયિક રૂપ સ્થાનમાંથી નિવર્તિત થયેલા પુદ્ગલેને તેમણે દેવસ્થાન પર્વતના સ્થાનમાં નિર્વતિત થયેલા પુદુંગલેને તેમણે પાપક રૂપે ભૂતકાળમાં ચય કર્યો છે. વર્તમાન કાળે તેઓ તેમને તે રૂપે ચય કરશે ચયની જેમ જ નિર્જરા પર્વતના વિષયેનું પણ ત્રણ કાળની અપેક્ષાઓ ઉપર પ્રમાણે જ કથન કરવું જોઈએ. સાત પ્રદેશાવાળા રકઘ અનંત કહ્યા છે. સાત સ્થાનમાં અવગાહિત થયેલાં પુદ્ગલે અનંત છે. તે સ્થાન નીચે પ્રમાણે છે -(1) નારક, (2) તિયચ, (3) તિર્યંચણી, (4) મનુષ્ય (5) મનુષ્ય જાતિની સ્ત્રી, (6) દેવ અને (7) દેવી. આ સ્થાનમાં રહીને જીવોએ મિથ્યાત્વ આદિ દ્વારા જે કર્મ પુદ્ગલેનું સામાન્ય રીતે ઉપાર્જન કર્યું છે–ચય, ઉપચય આદિ નિજેરા પર્યન્તના 6 સ્થાનને ચેાગ્ય કરેલ છે અથવા–ઉપયુક્ત સાત સ્થાનમાં જેમની નિવૃત્તિ થઈ છે એવાં તે કર્મ પુદ્ગલેને એ પાપકર્મ રૂપે ત્રિકાળ સંબંધી ચયાદિ કર્યો છે. આ સૂત્રની વ્યાખ્યા પૂર્વ સ્થાનમાં આપ્યા પ્રમાણે સમજવી. એ સૂ. 53 છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાનું સાતમું સ્થાન સમાપ્ત . 7 | શ્રી સ્થાનાંગ સૂત્ર : 04