________________
નીચેના સાત નક્ષત્રને દક્ષિણ દ્વારિક કહ્યા છે—(૧) અશ્વિની, (૨) ભરણી (૩) કૃત્તિકા, (૪) રોહિણી, (૫) મૃગશીર્ષ, (૬) આદ્ર, અને (૭) પુનર્વસુ. નીચેના સાત નક્ષત્રને પશ્ચિમ દ્વારિક કહ્યા છે-(૧) પુષ્ય, (૨) અશ્લેષા, (૩) મઘા, (૪) પૂર્વા ફાગુની, (૫) ઉત્તરા ફાલ્ગની, (૬) હસ્ત અને (૭) ચિત્રા,
નીચેના સાત નક્ષત્રને ઉત્તર દ્વારિક કહ્યા છે-(૧) સ્વાતિ, (૨) વિશાખા, (૩) અનુરાધા, (૪) જયેષ્ઠ , (૫) મૂલ, (૬) પૂર્વાષાઢા અને (૭) ઉત્તરાષાઢા. પૂર્વ દિશા રૂપ જેમનું દ્વાર છે, એવાં નક્ષત્રને પૂર્વ દ્વારિક કહે છે જ્યારે આ અભિજિત આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં હોય છે, ત્યારે જનારને લાભની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે દક્ષિણ દ્વારિક, પશ્ચિમ દ્વારિક અને ઉત્તર દ્વારિક નક્ષત્રના વિષે પણ સમજવું.
નીચેના સાત નક્ષત્રોને દક્ષિણ દ્વારિક કહ્યા છે—(૧) અશ્વિની, (૨) ભરણી (૩) કૃત્તિકા, (૪) રોહિણ, (૫) મૃગશીર્ષ, (૬) આદ્ર, અને (૭) પુનર્વસ. નીચેના સાત નક્ષત્રને પશ્ચિમ દ્રરિક કહ્યા છે-(૧) પુષ્ય, (૨) અશ્લેષા, (૩) મઘા. (૪) પૂર્વા ફાગુની, (૫) ઉત્તરા ફાગુની, (૬) હસ્ત અને (૭) ચિત્રા.
" નીચેના સાત નક્ષત્રને ઉત્તર દ્વારિક કહ્યા છે-(૧) સ્વાતિ, (૨) વિશાખા, (૩) અનુરાધા, (૪) મેષ, (૫) મૂલ, (૬) પૂર્વાષાઢા અને (૭) ઉત્તરાષાઢા. પૂર્વ દિશા રૂપ જેમનું દ્વાર છે, એવાં નક્ષત્રને પૂર્વ દ્વારિક કહે છે જ્યારે આ અભિજિત આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં હોય છે, ત્યારે જનારને લાભની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે દક્ષિણ દ્વારિક, પશ્ચિમ દ્વારિક અને ઉત્તર દ્વારિક નક્ષત્રના વિષે પણ સમજવું.
આ નક્ષત્રના વિષયમાં જુદા જુદા પાંચ મત પ્રચલિત છે. કહ્યું પણ છે કે—“ તરઘ હજુ રુમા પંચ પવિત્તી ઇત્તાગો” ઈત્યાદિ–એક માન્યતા પ્રમાણે કૃત્તિકા આદિ સાત નક્ષત્રોને પૂર્વદ્વારિક કહ્યા છે. બીજી માન્યતા પ્રમાણે મઘા આદિ સાત નક્ષત્રને પૂર્વદ્વારિક કહ્યા છે. ત્રીજી માન્યતા પ્રમાણે ધનિષ્ઠા આદિ સાત નક્ષત્રને પૂર્વારિક કહ્યા છે જેથી માન્યતા પ્રમાણે અશ્વિની આદિ સાત નક્ષત્રને પૂર્વદ્વારિક કહ્યા છે. પાંચમી માન્યતા પ્રમાણે ભરણી આદિ સાત નક્ષને પૂર્વદ્વારિક કહા છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૯૭