________________
(૫) તેજસ સમુદ્દાત – જે સમુદ્દાત તેોલેશ્યા નીકળવાને સમય થાય છે અને જે સમુદૂધાત તૈજસ સમુદ્દાત તૈજસ નામકર્મના આશ્રયવાળા હાય છે, તે સમુદ્ઘાતનું નામ તેજસ સમુદ્દાત છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણ છે-તેજો નિસગ લબ્ધિવાળા સાધુ જ્યારે કાઇ કારણને લીધે ક્રેધાયમાન થાય છે, ત્યારે તે સાત આઠ ડગલા આગળ જઈને વિકલ અને ખાહુલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ અને આયામની અપેક્ષાએ સખ્યાત ચેાજત પ્રમાણુ પાતાના આત્મપ્રદેશેાને દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે અને જેના ઉપર તે સાધુ ક્રુધાયમાન થયા હાય છે તેને ખાળીને ભસ્મ કરી નાખે છે. આ પ્રમાણે દગ્ધ કરીને તે સાધુ તે ક્રિયા વડે ઘણાં જ અધિક તેજેય શરીરના નામકમના પુદ્ગલાની નિર્જરા કરે છે.
(૬) આહાર સમુદ્દ્ઘાત-પ્રાણીદયાને નિમિત્તે, ઋદ્ધિનું દશન કરાવવાને નિમિત્તે, છદ્મસ્થાપગ્રહણને નિમિત્ત અને સ’શયના નિવારણુને માટે અર્થાત્ જિનેશ્વરની સમીપે જવાને નિમિત્તે, વિશિષ્ટ લબ્ધિના પ્રભાવે કરીને ચૌદ પૂર્વ ધારીના દ્વારા જે શરીરનું નિર્માણુ થાય છૅ, તે શરીરને આહા રક શરીર કહે છે. તેના પ્રારમને નિમિત્તે જે સમુદ્દાત થાય છે તેને આહારક સમુદૂધાત કહે છે, આહારક સમુ ાતથી યુક્ત થયેલે મુનિ જીવપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને તેમને શરીરના વિષ્ણુભ અને ખાડુલ્યની ખરાખર દડાકાર રૂપે પરિણુમાવે છે. આયામની અપેક્ષાએ આ ડાકારરૂપ પરિણમન સખ્યાત ચેાજનપ્રમાણવાળું હાય છે. આ પ્રમાણે કરીને તે યથા ખદિર આહા રક શરીર નામકર્મના પુદ્ગલાની નિર્જરા કરે છે.
કેલિ સમ્રુધ્ધાત—જેને મેક્ષની પ્રાપ્તિ થવાને માત્ર અન્તમુહૂર્ત પ્રમાણુ કાળ જ ખાકી રહ્યો છે એવા કેવલી દ્વારા બાકીના વેદનીય, આયુ, નામ અને ગેાત્ર, આ કર્માશાનેા નાશ કરવાને માટે જે સમુદ્દાત કરવામાં આવે છે, તે સમ્રુદ્ધાતને કેવિલ સમુદ્ધાત કહે છે. આ સમુદ્દાત વડે કેવલી બાકીનાં વેદનીય આદિ કર્મ પુદૂગલાની નિરા કરે છે, એમ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૯૩