________________
દે છે. ત્યારબાદ તે આયામ અને વિસ્તારની અપેક્ષાએ દેહમાત્ર ક્ષેત્રને વ્યાસ કરી દઈને અન્તર્મુહૂત સુધી ત્યાંજ રહે છે. ત્યાં એટલા સમય સુધી રહીને તે ઘણાં જ અધિક કષાય કર્મ પુદ્ગલેાની નિર્જરા કરી નાખે છે,
મારણાન્તિક સમુદ્ધાત-મરણને સમયે જે સમુદ્દાત થાય છે તેનું નામ મારણાન્તિક સમુદ્દાત છે જ્યારે અન્તર્મુહૂત પ્રમાણે આયુ ખાકી રહે છે, ત્યારે આ સમુદ્ાત થાય છે. મારણાન્તિક સમુદ્દાતવાળા જીવ પેાતાના આત્મ પ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને બહાર કાઢવામા આવેલા તે આ પ્રદેશ વડે વન, ઉદર આદિના છિદ્રોને અને સ્કન્ધાદિ અપાન્તરાલેને ભરી ટ છે. ત્યાર બાદ તે વિષ્ણુ'ભ અને માહુલ્ય ( પહેાળાઈ અને જાડાઈ )ની અપેક્ષાએ પેાતાના શરીર પ્રમાણથી અધિક આછામાં એાછા આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણુ અને વધારેમાં વધારે અસખ્યાત ચેાજન પ્રમાણ ક્ષેત્રને એક દિશામાં બ્યાસ કરીને એક અન્તમુહૂત સુધી ત્યાં રહે છે. એટલા સમય સુધી ત્યાં રહેલા તે જીવ આયુષ્ક કર્મ પુદ્ગલાની નિર્જરા કરી નાખે છે.
(૪) વૈક્રિય સમુદ્ધાત—વૈક્રિયલબ્ધિવાળાનુ` વૈક્રિય-ઉત્પાદનને માટે જે આત્મપ્રદેશને ખહાર કાઢવાનું થાય છે, તેનું નામ વૈક્રિયસમુદ્ઘતિ છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—
વૈક્રિય સમુદ્રઘાત યુક્ત જીવ પોતાના આત્મપ્રદેશેાને શરીરની બહાર કાઢીને શરીરના વિષ્ણુભ ( પહેાળાઈ) અને માહસ્ય ( જાડાઇ ) પ્રમાણ અને આયામની ( લબાઇની ) અપેક્ષાએ સખ્યાત યાજન પ્રમણ દંડાકાર રૂપે બનાવે છે, અને બનાવીને પહેલાંના ખદ્ધ એવાં યથા ખાદર પુદ્ગલેાની નિરા કરે છે. કહ્યું પશુ છે. કે— વૈવિચલમુખ્યાŌ ” ઇત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૯૨