________________
છે અને તે સિવાયના બીજા ૭૦૦ સામાન્ય દેવે છે. એ જ પ્રમાણે ગાય અને તષિત દેવમાં સાત દે મુખ્ય છે અને તિ સિવાયના સાત હજાર બીજા દેવે છે. સૂ ૩૮ છે
Hળકુમારે કાળે રેવાળ” ઈત્યાદિ–(સૂ ૩૭)
સનકુમાર આદિ કલ્પ મેં રહે હુએ દેવોં કી સ્થિતિકા નિરૂપણ
ટીકાર્થ–સનકુમાર કપમાં દેવાંની ઉત્કૃષ્ટ સ્થિતિ રાત સાગરોપમની કહી છે. માહેન્દ્ર કલ્પમાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે કહી છે. બ્રાલેક કલપમાં દેવેની જઘન્ય સ્થિતિ સાત સાગરેપમની કહી છે.સૂ ૩૮
“વંમતો ઇંતપ, વેણુ” ઈત્યાદિ-(સૂ. ૩૯)
બ્રહાલેક અને લાન્તક ક્રપના વિમાનોની ઊંચાઈ સાત જન પ્રમાણ કહી છે. જે સૂ. ૩૯ /
મારવાડી સેવામાં આવઘાળિજ્ઞાઇત્યાદિ– (સૂ ૪૦)
ટીકાર્થ–મવનવાસી દેવોના ભવધારણુંય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ સાત હાથ પ્રમાણુ કહી છે. એજ પ્રકારનું કથન વ્યન્તરે, અને જ્યોતિષ્ક દેવોના ભવધારણુંય શરીરની ઊંચાઈ વિષે પણ સમજવું સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોના ભવધારાય શરીરની ઊંચાઈ પણ સાત હાથ પ્રમાણ કહી છે. સૂ૪૦ |
|
નન્દીસ્વરદ્વીપકે અન્તર્ગત દ્વીપોં કા નિરૂપણ
આ પ્રમાણે દેવેનું કથન કરીને હવે સૂત્રકાર દેવોના આવાસોનું અને દ્વીપસમુદ્રોનું કથન કરે છે
વંરિવારણ ળ રીવાર તો સઈત્યાદિ–(ફૂ. ૪૧) ટીકાર્થ–નંદીશ્વર દ્વીપની અંદર નીચે પ્રમાણે સાત દીપ કહ્યા છે-(૧) જંબૂદ્વીપ નામને દ્વિીપ, (૨) ધાતકીખંડ નામને દ્વીપ, (૪) વરુણુવર દ્વીપ, (૫) ક્ષીર વર દ્વીપ, (૬) વૃતવર દ્વીપ અને (૭) ક્ષેદાર દ્વીપ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૭૬