________________
શક ઔર ઈશાનેન્દ્રકે અગ્રમહિષીયોની સંખ્યાકા ઔર સ્થિતિ કા નિરૂપણ
ઉપરના સૂત્રમાં નારકેની સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે સ્થિતિ અને શરીર આદિ દ્વારા નારકના સાધમ્મને લીધે છ સૂત્ર વડે દેવ વક્તવ્યતાનું સૂત્રકાર કથન કરે છે.
“જai સેવિંવાર વાળો” ઈત્યાદિ-(સૂ. ૩૫)
સૂત્રાર્થ–દક્ષિણનિકાયને ઈન્દ્ર છે. તે દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ વરુણ મહારાજને સાત અગ્રમહિષીઓ છે. દેવન્દ્ર દેવરાજ ઈશાનના લેકપાલ સેમ મહારાજને પણ સાત અગ્રમહિષીઓ છે. ટીકાથ-દેવેન્દ્રદેવરાજ ઈશાનના લોકપાલ યમ મહારાજને પણ સાતઅગમહિષીઓ છે. શક દક્ષિણનિકાયના દેને અધિપતિ હોવાથી તેને “દેવરાજ' તે દક્ષિણનિકાયના દેવને અધિપતિ હેવાથી તેને “દેવરાજ' વિશેષણલગાડ્યું છે. વળી બધા દેવામાં તે વિશેષ ઐશ્વર્યસંપન્ન હોવાથી તેને “દેવેન્દ્ર” વિશેષણ લગાડયું છે. ઈશાન ક૯પને અધિપતિ ઈશાન છે. તે ઉત્તરનિકાયના દેવને અધિપતિ છે. તેને “દેવેન્દ્ર” અને “દેવરાજ' આ વિશેષણ લગાડવાનું કારણ પણ ઉપર પ્રમાણે જ સમજવું. દક્ષિણાનિકાયના અધિપતિ શકની આજ્ઞામાં સ્થિત એ પશ્ચિમ દિશાને જે દિફ પાલ છે તેનું નામ વરુણ છે. તે અત્યંત શુભાશાલી હોવાથી તેને અહીં “વરુણ મહારાજ ” કહેવામાં આવેલ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના એક લેકપાલનું નામ સમ મહારાજ છે. તેઓ પૂર્વ દિશાના અધિપતિ છે. તેમના બીજા લેકપાલનું નામ યમ મહારાજ છે. તેઓ દક્ષિણ દિશાના અધિપતિ છે. આ વરુણ, સોમ અને યમ નામના લેકપાલને સાત સાત અગ્રમહિષીઓ છે. એ સૂ. ૩૫ |
કુળણ ળ વિંસ રેકરdi ' ઇત્યાદિ–(ફૂ. ૩૬) ટીકાથ–દેવન્દ્ર દેવરાજ ઈશાનની આભ્યતર પરિષદના દેવેની સાત પ૫મની સ્થિતિ કહી છે. દેવેન્દ્ર દેવરાજ શકની અગ્રમહિષીઓની સ્થિતિ સાત પ. પમની કહી છે. સૌધર્મ ક૯૫માં ભાર્યા રૂપે સ્વીકૃત થયેલી દેવીઓની ઉતકૃષ્ટ સ્થિતિ સાત પાયમની કહી છે. | સૂ ૩૬ છે
સારામારૃદત્તા તેર રેવા” ઇત્યાદિ–(ફૂ. ૩૭) ટીકાર્થ-સારસ્વત, આદિત્ય, ગદંતેય, અને તુષિત, એ કાન્તિક દે છે. તેમાંથી સારસ્વત અને આદિત્ય દેવેમાં સાત દેવ પ્રધાન (મુખ્ય)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨ ૭૫