________________
હા પુત્ત ! પુત્ત / દ્દા
છૅ ! ૐ !'' ઈત્યાદિ “ હે પુત્ર! હે વત્સ! તુ મને છોડીને ચાલ્યે! ગયે ! હુવે હુ. કાને આધા૨ે રહીશ! હવે હું કેવી રીતે જીવી શકીશ ! ”
66
આ પ્રકારના વિજ્ઞાપની પ્રધાનતા વાળી અને સાંભળનારા હૃદયમાં પણ કરુણાભાવ ઉત્પન્ન કરનારી કરુણુ રુદન સહિતની ઉક્તિને મૃદુકારુણિકી વિકથા કહે છે. જેના પુત્ર મરણ પામ્યા છે એવી માતાની “ હે પુત્ર ' ઇત્યાદિ રૂપ જે દુઃખ જે દુખપૂર્ણ અને કરુણાભાવજનક વાણી હોય છેતેને મૃદુકારુણિકી વિકથા કહે છે.
કુતીથિકાના જ્ઞાનાદિના અતિશયની પ્રશંસા કરનારી જે કથા છે તેને દન સેદિની કથા કહે છે. જેમ કે
* સૂક્ષ્મજીશિસોપેત ” ઈત્યાદિ
“ બૌદ્ધશાસન (યુદ્ધસિદ્ધાન્ત ) સે'કડા સૂક્ષ્મ યુક્તિએથી યુક્ત છે. તેના અભ્યાસ કરવાથી બુદ્ધિમાં અદ્ભુત પ્રખરતા આવી જાય છે. જેમની બુદ્ધિ તત્ત્વાનું અવગાહન કરનારી છે તેમણે જ આ સિદ્ધાન્તની રચના કરી છે. તેથી એવા મૌદ્ધ સિદ્ધાન્તનું શ્રવણુ અને મનન અવય કરવુ' જોઇએ ’’ આ પ્રકારની કથાથી શ્રોતાએામાં બુદ્ધ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થઇ શકે છે, તે કારણે દનમાં ભેદ-શિલતા આવી જાય છે. તેથી આ પ્રકારની કથાને દશન મેદની વિકથા કહે છે.
ચારિત્ર ભેદિની વિકથા—ક્રિયાને ચારિત્ર કહે છે. આ ક્રિયા રૂપ ચારિત્રનું ભેદન કરવાના સ્વભાવવાળી જે કથા છે તેને ચારિત્ર સૃદ્ધિની વિકથા કહે છે. જેમ કે- આ જમાનામાં મહાવ્રતેાની આરાધના તેા થઇ શકતી જ નથી, કારણ કે સાધુએ પ્રમાદી હૈાય છે, અને તેમના અતિચારાની પણ પ્રચુરતા ડાય છે. તે અતિચારાની શુદ્ધિ કરાવનારા આચાર્યો પણ મળતા નથી. એવા આચાયનિ અભાવે અતિચારાનું સેવન કરનાર સાધુએની શુદ્ધિ પણ કેવી રીતે થઈ શકે ? એટલે કે તેમના અતિચારાની શુદ્ધિ જ થઇ શકતી નથી. તે કારણે આ જમાનામાં તેા કેવળજ્ઞાન અને દશનવડે જ તીર્થં ચાલે છે તેથી જ્ઞાનદર્શન રૂપ બ્યામાં જ પ્રયત્ન કરવા ચૈગ્ય છે-ચારિત્રમાં નહીં” કહ્યું પણ છે કે સોહી ય નહિ નવિત્તિ ” ઈત્યાદિ—
64
,,
स्था०-८५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬ ૯