________________
સંભવી શકે છે તેથી તેમને એક જ પ્રકાર પડે છે. આ પ્રકારે અહીં સંસારી જીના સાત પ્રકારે બતાવવામાં આવ્યા છે. જે સૂ. ૨૧ છે
આયુના સદ્ભાવમાં જ સંસારી જીનું સંસારમાં પરિભ્રમણ થાય છે. તેથી હવે સૂવકાર આયુભેદોનું (આયુના વિનાશનું) નિરૂપણ કરે છે--
“સત્તલિદે નામે વાળ” ઈત્યાદિ--(સૂ ૨૨)
આયુના ભેદ સાત પ્રકારના કહ્યા છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે(૧) અધ્યવસાન, (૨) નિમિત્ત, (૩) આહાર, (૪) વેદન, (૫) પરાઘાત, (૬) સ્પર્શ અને (૭) આનપ્રાણ.
ટીકર્થ-આયુર્ભેદ” આ પદ દ્વારા આયુને વિનાશ” અહીં અર્થ સમજવાને છે. તે આયુવિનાશના સાત ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. રાગ, નેહ અને ભય રૂપ આમાના પરિણામને અધ્યવસાન કહે છે. દંડક શાસ્ત્ર આદિને નિમિત્ત કહે છે. જે તે બને અ યુવિનાશમાં કારણભૂત બને છે, છતાં પણ તેમને પિતાને જ અહીં જે આયુર્ભેદરૂપ કહેવામાં આવ્યા છે તે કારણમાં કાર્યના ઉચ્ચારની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. પ્રમાણથી વધારે ખાવું તેનું નામ આહાર ( આહાર રૂપ કારણ ) છે હથશલ આદિનું નામ વેદના (વેદના રૂપ કારણો છે. કૂવા કે ખાડામાં પડવું તેનું નામ પરાઘાત (પરાઘાત રૂપ કારણ ) છે, કાળા નાગ આદિને દંશ ( ડંખ) લાગવે તેનું નામ સ્પર્શ (સ્પર્શરૂપ કારણ) છે અને શ્વાસેચ્છવાસને વિરેધ થે તેનું નામ આણપ્રાણ (આણપ્રાણ રૂપ કારણ ) છે. આ સાત પ્રકારના કારણેને લીધે આયુને (જીવન) અન્ન આવી જાય છે. અહીં એવું સમજવું જોઈએ કે આ પ્રકારનો આયુર્ભેદ સેપક્રમ આયુવાળાઓમાં જ સંભવી શકે છે. નિરુપક્રમ આયુવાળામાં આ પ્રકારના આયુર્ભેદને સદ્ભાવ હિતો નથી.
શંકા ધારો કે કઈ જીવે ૧૦૦ વર્ષના આયુને બન્ચ કર્યો છે. જે તેનું આયુષ્ય વચ્ચે જ સમાપ્ત થઈ જાય, તે એ પ્રકારની માન્યતામાં કતર૦–૮૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬ ૨