________________
ચક્ર છત્ર અને દંડ, આ ત્રણ રસ્તે ચાર હાથ પ્રમાણવાળાં છે. તિર્ય ફેલાવેલા જે બને હાથ છે તેમનું નામ વ્યામ છે. ચર્મરત્નની લંબાઈ બે હાથ પ્રમાણુ કહી છે, તલવાર (અસિરત્ન) લંબાઈ ૩૨ આંગળ પ્રમાણ છે. મણિરત્ન ચાર અંગુલ પ્રમાણ, અને કાકિયું રત્ન પણ ચાર અંગુલ પ્રમાણે માપનું હોય છે. ચતુરન્ત ચક્રવર્તીના સાત પચેન્દ્રિય રને નીચે પ્રમાણે હોય છે—(૧) સેનાપતિ, (૨) ગાથા પતિ-કેકારને અધિકારી, (૩) સારથીરથકાર, (૪) પુરે હિત, (૫) સ્ત્રીરત્ન, (૬) અશ્વરત્ન અને (૭) હસ્તિરન.
આ પ્રકારના કુલ ૧૪ રત્નો ચકવતી પાસે હોય છે. આ પ્રત્યેક રત્ન એક-એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત હોય છે. સૂ. ૧૯
દુષમ- સુષમ કાલ જ્ઞાનકા કથન
રહિં કાર્દિ યોજાઢ ” ઈત્યાદિ– ટીકાર્ય–દુષમકાળ આ સાત રસ્થાનની અપેક્ષાએ ઉત્કર્ષાવસ્થાવાળો હોય છે(૧) ત્યારે ગ્ય કાળે (વર્ષા ઋતુમાં ) વર્ષા થતી નથી, (૨) અકાળે વર્ષો થાય છે. (૩) અસાધુઓની પૂજા થાય છે, (ક) સાધુઓની પૂજા થતી નથી, ૫) ગુરુજને પ્રત્યે નિધ્ય ભાવ વધી જાય છે, (૬) મન સંતાપથી યુક્ત રહે છે અને (૭) વાચિક દુઃખને પણ સદ્ભાવ રહે છે.
સુષમકાળ આ સાત સ્થાનની અપેક્ષાએ ઉત્કર્ભાવસ્થાવાળે હોય છે - (૧) અકાલે વૃષ્ટિને અભાવ (૨) ઉચિત સમયે વૃષ્ટિને સદૂભાવ. (૩) અસા. ધુઓના પૂજાસહારને અભાવ, (૪) સાધુઓના પૂજાસત્કારને સદૂભાવ, (૫) ગુરુજને પ્રત્યે સાચા ભાવને સદ્ભાવ (૬) માનસિક દુખને અભાવ અને (૭) વાચિક દુઃખને અભાવ. આ સૂત્રમાં “ગુરુજત” પર માતા, પિતા, ધર્માચાર્ય આદિનું વાચક છે. જે સૂઇ ૨૦ |
દુષમ અને સુષમકાળ સાંસારિક જીવોને અનુક્રમે દુઃખ અને સુખને અનુભવ કરાવનારા હોય છે, તેથી હવે સૂત્રકાર સાંસારિક જીની પ્રરૂપણું કરે છે –“સત્તવિહા સંatતમારના નવા પાત્તા” ઈત્યાદિ--(સૂ. ૨૧ ) ટીકર્થ–સંસાર અમાપન્નક જીવના (સંસારી જીવના) નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે-(૧) નરયિક, (૨) તિર્લગેનિકનર, (૩) તિયંગેનિક સ્ત્રીએ, (૪) મનુષ્ય, (૫) મનુષ્ય જાતિની સ્ત્રીઓ, (૬) દેવ અને (૭) દેવીએ મનુષ્ય, તિર્યંચ અને દેવેમાં નર અને નારી જાતિને સદૂભાવ હોય છે, તે કારણે પ્રત્યેકમાં દ્વિવિધતા બતાવી છે. નારકમાં માત્ર નપુંસકલિંગના (નાન્યતર જાતિ) જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬૧