________________
સેાના રૂપ માનીને એ બધી વસ્તુઓને અથવા તેમાંથી કાઇ પણ એક જ વસ્તુને લાવનાર માણસ પણ સાનું જ લાવ્યે કહેવાય. કારણ કે તેની દ્રષ્ટિએ તા સેાનામાં અને સેાનાની વસ્તુઓમાં કોઇ ભેદ નથી-દ્રવ્યરૂપ સુત્રની દૃષ્ટિએ તે તે સઘળી વસ્તુએ સુવણુરૂપ જ છે. પરન્તુ જે દ્રૉર્થિક નયને ગૌણ કરી નાખવામાં આવે અને પયાથિંક નયને પ્રાધાન્ય આપવામાં આવે તે “ કુંડળ લાવે ’ આ પ્રમાણે કહેવામાં આવે ત્યારે શ્રોતા કડાં આદિ લાવતા નથી પણ કુંડળ જ લાવે છે, કારણ કુંડળ કરતાં કટકપર્યાય ભિન્ન હ્રય છે. તેથી દ્રષ્યાર્થિક નયની અપેક્ષાએ સુવર્ણ કાઈ પણ ઘાટ રૂપે હાવા છતાં પણુ એક જ છે-સુવણુ રૂપ જ છે, અને પર્યાર્થિક નય અનુસાર તે કડાં, કુંડળ, હાર આદિ અનેક રૂપ છે. આ પ્રકારે દ્રષ્યાર્થિક અને પર્યાયાર્થિક આ એ નયેની અપેક્ષાએ અહી' એ ભગ ખની જાય છે—(૧) સુવર્નાર્ મેલ અને (૨) સુવળયાને જ્ઞેય ખન્ને નયાના અભિપ્રાય અનુસાર બન્નેની પ્રધાનતાની અપેક્ષાએ તે સુવર્ણ દ્રવ્ય અમુક દૃષ્ટિએ એક પણ છે અને અમુક દૃષ્ટિએ અનેક પશુ છે,” આ પ્રકારના ત્રીને ભુગ અને છે
દ્રવ્યાર્થિક નયના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે– (૧) નૈગમ નય (ર) સંગ્રહ નય અને (૩) વ્યવહાર નય. પદ્મયાર્થિક નયના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે—(૧) ઋજુ સૂત્ર, (ર) શબ્દ, (૩) સમભિરૂઢ અને (૪) એવ‘ભૂત નય. મૂળભૂત જે સાત નયેા છે તેમને મૂલનય કહે છે. નૈગમ આદિ સાતે નચેમાં ઉત્તરનયાની અપેક્ષાએ મૂલનયતા ગ્રહણ કરવી જોઇએ. કેટલાકની માન્યતા અનુસાર ઉત્તરના ૭૦૦ છે અને કેટલાકની માન્યતા પ્રમાણે ઉત્તરનયા ૫૦૦ છે. કહ્યું પણ છે કે જો ચલાવો ” ઈત્યાદિ— પ્રત્યેક નયના ૧૦૦-૧૦૦ ભેદ પડે છે. આ રીતે સાત નયાના ૭૦૦ ભેદેો થઈ જાય છે. ત્યારે કેટલાક લોકોની માન્યતા પ્રમાણે નયાના ઉત્તરભેદ્દે ૫૦૦ છે. તથા जावइया वयणपहा છ ઈત્યાદિ~~
*
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૩