________________
ધારી સાધુ 66 યથાસ્તૃત એવા અભિગ્રહ કરે છે.
તથા સૌકક–આચારાંગના ખીજાં શ્રુત સ્કન્ધમાં સ્થિત દ્વિતીય ચૂડારૂપ અધ્યયન વિશેષ સાત કહ્યાં છે. તે સમુદાયની અપેક્ષાએ સાત ડાય છે, એવું સમજીને જ તેમને સૌકક કહ્યાં છે, અને તે કારણે તેમનામાંથી જે એક પશુ એકક હશે તેને પણ સમૈક કહેવામાં આવશે. (૧) પહેલુ` સ્થાન સૌકક છે. (૨) ખીજું નૈષધિકી સમૈકક છે. (૩) ત્રીજુ ઉચ્ચર પ્રસ્રવણ વિધિ સમૈકક છે. (૪) ચાથુ' શબ્દ સૌકક છે. (૫) પાંચમું રૂપ સમૈકક છે. (૬) છઠ્ઠું' પરિક્રિયા સૌકક છે. અને સાતમુ અન્યાન્ય ક્રિયા સૌકક છે.
તથા મહાધ્યયન પણ સાત છે. સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કન્ધ કરતાં મેટા એવા ખીજા શ્રુતષ્કન્ધના પ્રકરણ વિશેષરૂપ જે અધ્યયના છે તેમને સહાયન કહે છે. તે મહાધ્યયન પણ નીચે પ્રમાણે સાત જ છે-તેમાં પહેલું મહાધ્યયન પુંડરીક છે, બીજું મહાધ્યયન ક્રિયાસ્થાન છે, ત્રીજું મહાધ્યયન આહારપરિજ્ઞા છે, ચાક્ષુ' મહાધ્યયન પ્રત્યાખ્યાન ક્રિયા છે, પાંચમુ' મહાધ્યયન અનાચારથ્રુત છે, છઠ્ઠું મહાધ્યયન આદ્રકુમારનું છે અને સાતમુ મહાધ્યયન નાલન્દ્રીય છે.
શિલાકિ જ હું ગ્રહણ કરીશ, ’’ અન્યના નહીં, આ પ્રકારની સાત અવગ્રહ પ્રતિમાએ હાય છે.
સાત સપ્તાહમાં-૪૯ દિનરાતમાં સમાપ્ત થનારી ભિક્ષુપ્રતિમા છે. ૪૯ દિનરાત પન્ત આ ભિક્ષુપ્રતિમાની અરાધના કરાય છે. આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરનાર સાધુ પ્રથમ સપ્તાહમાં પ્રતિદિન એક વ્રુત્તિ આહારની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરે છે. બીજા સપ્તાહમાં પ્રતિદિન એ દૃત્તિ આહારની અને બે દૃત્તિ પાણીની ગ્રહણ કરાય છે. ત્રીજા સપ્તાહમાં ત્રણ દત્તિ આહારની અને ત્રણ દત્તિ પાણીની ગ્રહણ કરાય છે. ચેાથા સપ્તાહમાં પ્રતિનિ ચાર દાંત્ત આહારની અને ચાર ત્તિ પાણીની ગ્રહણ કરાય છે. પાંચમાં સપ્તાહમાં પ્રતિદિન આહારની પાંચ ત્તિ અને પાણીની પાંચ ઈત્તિ ગ્રહણ કરાય છે. છઠ્ઠા સપ્તાહમાં પ્રતિદિન આહારની ૬ દત્ત અને પાણીની ૬ વ્રુત્તિ ગ્રહણ કરાય છે. સાતમા સપ્તાહમાં પ્રતિદિન આહારની સાત દત્તી અને સ્થાપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२२४