________________
tt
“હું આ સાધુઓને માટે અવગ્રહ (આશ્રયસ્થાન) ગ્રહણ કરીશ, તથા અન્યના દ્વારા અવગ્રહે ગૃહીત થયા પછી હું પણુ તેમાં રહીશ” આ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને સ`કલ્પિત ઉપાશ્રયમાં આશ્રય સ્વીકારનાર સાધુના આ અવગ્નડ અભિગ્રહને ખીજા પ્રકારની અવગ્રહ પ્રતિમા કહે છે. આ બીજા પ્રકારની અવગ્રહ પ્રતિમાને ઉદ્યત વિહારી ગચ્છાન્તગત સાંભેગિકામાં અને અસાંભાગિકામાં સદ્ભાવ હોય છે, કારણ કે તેઓ પરસ્પરને માટે માંગે છે. અન્યને માટે હું અવગ્રહ ( આશ્રયસ્થાન ) માગીશ અને અન્યના દ્વારા અવગૃહીત ( ઉપાશ્રયમાં ) હું રહીશ ’ આ પ્રકારની ત્રીજી અવગ્રહ પ્રતિમા છે. આ પ્રતિમાને સદ્ભાવ ગચ્છપ્રતિબદ્ધોમાં, અપ્રતિબદ્ધોમાં યથાલન્દિકામાંના ગચ્છપ્રતિબદ્ધ યથાલન્તિકામાં હાય છે, કારણ કે જે સૂત્રાની વાચના આકી રહી ગઈ હોય તે સૂત્રને ગુરુ પાસેથી શીખવાની અભિલાષા વાળા તેઓ ગુરુને માટે વસતિ ( ઉપાશ્રય ) ની યાચના કરે છે.
66
“ અન્યને માટે હું અવગ્રડું ગ્રહણ કરીશ નહીં, પરન્તુ અન્ય દ્વારા અવગૃહીત અવગ્રહ ( ઉપાશ્રય ) હશે તે તેમાં હું રહીશ, ’ આ પ્રકારની ચાથી અવગ્રહ પ્રતિમા હોય છે. ગચ્છસ્થિત અન્યુવત વિહારી સાધુએ કે જે જિનકલ્પિકત્વની પ્રાપ્તિને માટે પરિક કરતા હોય છે, તે સાધુઓમાં આ પ્રકારની અવગ્રહ પ્રતિમાને સદ્ભાવ હાય છે.
“ હું મારે માટે અવગ્રહની યાચના કરીશ, અન્ય બે, ત્રણ, ચાર અને પાંચને માટે અવગ્રહની યાચના નહીં કરૂં ” આ પ્રકારની પાંચમી અવગ્રહ પ્રતિમા છે, આ અવગ્રહ પ્રતિમાના જિનકલ્પિકમાં સદૂભાવ હાય છે, ૮ જે ગૃહસ્થ પાસેથી અવગ્રહ–આશ્રયસ્થાન ગ્રહેણુ કરીશ તેની પાસેથી જ એ તૃણુાદિ સસ્તારક મળશે તેા લઈશ, નહી' તેા બેઠાં બેઠાં જ રાત્રિ વ્યતીત કરીશ, ” આ પ્રકારની છઠ્ઠી અવગ્રહું પ્રતિમા સમજવી, જિનકાલ્પિક આદિમાં આ પ્રતિમાને સદૂભાવ હોય છે. સાતમી પ્રતિમા પણ છઠ્ઠી પ્રતિમા જેવી જ છે, કૃક્ત છઠ્ઠી કરતાં સાતમી પ્રતિમામાં આટલે જ તફાવત છે—સાતમી પ્રતિમા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૨૩