________________
તેને લે છે, તે તીર્થકરોની આજ્ઞાને વિરાધક બને છે. વળી શય્યાતરના ઘરમાં નિવાસને લીધે તેને ભક્ષ (લેજનની સામગ્રી) અજ્ઞાત રહેતું નથી, તેથી તેની અજ્ઞાનતા સ્વરૂપની અપેક્ષાએ શુદ્ધ હોતી નથી વળી તેની સમી. પમાં જ રહેતા હોવાને કારણે આહારપાણ આદિને માટે વારંવાર તેના ઘરમાં પ્રવેશ કરનાર સાધુને ઉદ્ગમ પણ શુદ્ધ હોતે નથી વળી સાધુના મનમાં એ લાભ થાય છે કે સ્વાધ્યાય શ્રવણ આદિ દ્વારા મારી તરફ આકર્ષિત થયેલ શય્યાતર મારે માટે ઘી, દૂધ, આદિ પુષ્ટિકર દ્રવ્ય આપશે. આ પ્રકારના લેભથી યુક્ત થયેલે સાધુ તેનું ઘર છેડો નથી. પ્રચુર અને આદિના લાભથી તેના શરીરમાં અલાઘવતા આવી જાય છે અને પ્રચુર વસ્ત્રાદિના લાભથી ઉપકરણ સંબંધી અલાઘવતા આવી જવાને સંભવ રહે છે. તથા છે જયા” “ જે શય્યાસ્થાન દે છે તે આહારાદિ પણ દેશે, ” આ પ્રકારની ભાવના સાધુ સેવવા માંડે, તે ગૃહસ્થ દ્વારા શવાસ્થાન દેવાનું પણ બંધ થઈ જાય, આ રીતે સાધુઓને માટે શાસ્થાન પણ દુર્લભ થઈ જાય. આ રીતે શય્યાતરની પાસેથી પિંડ લેવામાં શાને જ વ્યુ છેદ થવાને ભય રહે છે. ક્ષય્યાતર પાસેથી તૃણ, ક્ષાર, શય્યાસંસ્તાર, પીઠ, ફલક અને સોપશ્ચિક (વસ્ત્ર પાત્ર આદિ ઉપધિ સાથે) શિષ્ય લેવામાં કોઈ દોષ લાગતું નથી.
રાજપિડ એટલે રાજાને માટે તૈયાર થયેલ આહાર, રાજપિંડ ગ્રહણ ગ્રહણ કરવામાં પણ સાધુને દેષ લાગે છે. “ રાજા ' પદથી અહીં ચક્રવતી બળદેવ, વાસુદેવ આદિ ગૃહીત થયેલ છે.
આ રીતે હસ્તકર્મ કરનાર, મૈથુનનું પ્રતિસેવન કરનાર, રાત્રિભેજન કરનાર સાગારિક પિંડને આહાર કરનાર અને રાજપિંડને આહાર કરનાર સાધુ ગુરુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. સૂ. ૩ !
નિર્ચન્થોકે રાજાકે અન્તઃપુરમેં પ્રવેશકા નિરૂપણ
આગલા સૂત્રમાં રાજાને ઉલ્લેખ થયો છે. આ સંબંધને લીધે સત્રકાર હવે રાજાના અંતઃપુર વિષેના સૂત્રનું કથન કરે છે
ટીકાર્થ–“પંડુિં ટાળહિં મળે ન મળે” ઈત્યાદિ
નીચે દર્શાવવામાં આવેલાં પાંચ કારણેને લીધે રાજાના અનારમાં स्था०-३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪