________________
ઔદયિક વિગેરહ ભાવોંકા નિરૂપણ
જે ભાવ કર્મોદયથી નિષ્પન્ન થાય છે, તે ભાવને ઔદથિક ભાવ કહે છે. તે કયિક ભાવના બે પ્રકાર છે –(૧) ઉદય રૂપ પ્રકાર, (૨) ઉદય નિષ્પન્ન રૂપ પ્રકાર. જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકૃતિએ. જે ઉદય છે ઉપશાન્તાવસ્થા છેડીને ઉકીરણાવસ્થ નું અતિક્રમણ કરીને ઉદયાવલિકામાં જે આત્મીય રૂપે વિપાક છે, તેનું નામ ઉદય છે અને તે ઉદય રૂપ ઔદયિક ભાવ હોય છે. તથા કદિય જન્ય જે મનુષ્યત્વ આદિ જે પર્યા છે, તેનું નામ ઉદય નિષ્પન્ન ઔદથિક ભાવ છે.
પશમિક ભાવના પણ ઉપશમ રૂપ અને ઉપશમ નિષ્પન્ન રૂપ બે પ્રકાર હોય છે. ઉપશમ શ્રેણી પર આરૂઢ થયેલા જીવ માં જે ૨૮ પ્રકૃતિ રૂપ મેહનીય કર્મના ઉદયને અભાવ છે, તે ઉપશમ રૂપ ઔપશર્મિક ભાવ છે. તથા ઉપશાન કષાય રૂપ ૧૧ મે જે છશ્વસ્થ વીતરાગભાવ છે, તે ઉપશમ નિષ્પન્ન ઔપથમિક ભાવ છે. તે મેહનીય કર્મના ઉદયાભાવ ફલરૂપ હોય છે અને એવું તે આત્માનું પરિણામ હોય છે.
ક્ષાયિકભાવ–ક્ષાવિકભાવના ક્ષયરૂપ અને ક્ષયનિષ્પન્ન રૂપ બે પ્રકાર પડે છે. જ્ઞાનાવરણાદિ રૂપ આઠ પ્રકારના કર્મોને જે ક્ષય છે તે ક્ષયરૂપ ક્ષાયિક ભાવ હોય છે. આ ક્ષય કર્મોના અભાવ રૂપ હોય છે. તથા જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોનો ક્ષયથી જનિત જે કેવલજ્ઞાન, કેવલદર્શન અને ચારિત્ર છે, તેને ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવ કહે છે.
ક્ષાપશમિક ભાવ-તે ક્ષપશમ રૂપ અને ક્ષયે પશમ નિષ્પન્ન રૂપ બે પ્રકાર હોય છે. કેવળજ્ઞાનને રોકનારા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય, આ કર્મોને જે ક્ષયોપશમ થાય છે તેને ક્ષયે પશમ રૂપ લાયોપથમિક ભાવ કહે છે. ઉદીર્ણના ક્ષય અને વિપાકની અપેક્ષાએ અનુદીને જે ઉપશમ થાય છે તેનું નામ જ ક્ષપશમ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯ ૭